મોરબીમાં મધરાત્રીએ મેઘરાજાની ધનધબાટી, 3.5 ઈંચ

રાત્રે 12 થી સવારે 8 વાગ્યા સુધીમાં હળવદ, ટંકારા અને મોરબીમાં ધોમ વરસાદ, માળીયા વાંકાનેરમા હળવો મોરબી : મોરબીમાં ગતરાત્રીના મેઘરાજાએ ધબધબાટી બોલાવી સવાર સુધી...

વાંકાનેર નવાપરા નજીક રસ્તો ઓળંગતા વૃદ્ધને હડફેટે લેનાર બાઈક ચાલકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નવાપરા નજીક રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને હડફેટે લઈ બાઈક ઉપર કાબુ ગુમાવનાર મોરબીના બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ...

સાંજે 4થી 8 વચ્ચે દે ધનાધન : માળિયામાં પોણા બે ઈંચ, હળવદમાં સવા ઈંચ...

મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી જ મેઘો મંડાયો હતો. સવારના 10 પછી બપોરના 4 વાગ્યા સુધી વિરામ રહ્યા બાદ ફરી વરસાદ શરૂ થયો...

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

વાંકાનેર : પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશિષ્ટ મહત્વ હોય છે અને દરેક વ્યક્તિ માટે ગુરૂ પૂજન પણ અનન્ય મહિમા ધરાવે છે,ગુરુ પૂજનના આ ઉત્સવને...

વાંકાનેરમાં અવરોધરૂપ દબાણો પર પાલિકાનું બુલ્ડોઝર ફર્યું

નેશનલ હાઇવે પર જકાતનાકા પાસે દબાણો દૂર કરી પાર્કિગ વ્યવસ્થા બનાવશે, રાતીદેવડી રોડ ઉપર થયેલા દબાણો દૂર કરી રોડ પહોળો બનાવશે : ચીફ ઓફિસર...

વાંકાનેર પંથકમાં ખનીજચોરી પર રાજકોટની ફ્લાઈંગ સ્કોડ ત્રાટકી

વાંકાનેરના રાજગઢ ગામે ખનીજચોરી પર દરોડા પાડી અંદાજે એકાદ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો, દિપક નામનો શખ્સ ખનીજચોરીનો સૂત્રધાર હોવાનું ખુલ્યું વાંકાનેર : વાંકાનેર પંથકમાં ખનીજચોરી...

સવારે 6થી 10 દરમિયાન મોરબીમાં પોણો ઇંચ, અન્યત્ર ઝાપટા

સામન્ય વરસાદમાં પણ મોરબીમાં ઠેરઠેર પાણી ભરાયા મોરબી : મોરબી શહેર તેમજ જિલ્લામાં આજ સવારથી જ મેઘો ધીમીધારે મંડાયો છે અને મેઘરાજા ધીમીધારે હેત વરસાવી...

વાંકાનેરના લુણસરિયા ગામે વિડીમાં ઢોર ચારવાની ના પાડતા વૃદ્ધને માર મરાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે વિડીમાં ઢોર ચારવાની ના પાડનાર વૃદ્ધને ઢોર માલિકે લાકડી વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ...

વાંકાનેરના ભયાતી જાંબુડિયા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો, એક ઝબ્બે

વાંકાનેર : વાકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં દરોડો પાડી આરોપી વિઠ્ઠલ તેજાભાઈ બાવળિયાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો,...

હળાહળ કળજુગ ! પત્નીએ પતિને પતાવી દીધો

વાંકાનેર તાલુકા પીપળીળા રાજ ગામે યુવાનની હત્યાનો ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખતી તાલુકા પોલીસ, પોલીસે કડક પૂછપરછ કરતા પત્નીએ જ હત્યા કર્યાની કબૂલાત...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં સત્સંગી જીવન કથામાં રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી : મોરબી સન સીટી ગ્રાઉન્ડમાં સત્સંગી જીવન કથા અને ઘર સભામાં પૂજ્ય સદગુરુ નિત્યસ્વરૂપદાસજીસ્વામી અને પૂજ્ય સદગુરુ પ્રેમપ્રકાશદાજીસ્વામીના આશીર્વાદથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન...

લજાઈ ચોકડી પાસે ગેરકાયદે રેતી વહન કરતા 2 ડમ્પર પકડી પડતું ખાણ ખનીજ વિભાગ

મોરબી: ખાણ ખનીજ વિભાગની ટીમે ટંકારા તાલુકાની લજાઈ ચોકડી પાસે ગેરકાયદેસર ખનીજ વહન કરતા બે ડમ્પરને ઝડપી લઈને મુદામાલ ટંકારા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો...

માળિયાના ડબલ મર્ડર કેસમાં આરોપી તકસીરવાન, ફાંસીની સજા માટે 30મીએ દલીલ

ખેતરના શેઢે ભેંસ ચરાવવાની ના પાડતા ઉશ્કેરાયેલ કૌટુંબિક ભત્રીજાએ કાકી અને ભાઈને મોતને ઘાટ ઉતાર્યા હતા મોરબી : માળિયાના કોબા તળાવ વાંઢ વિસ્તારમાં વર્ષ 2022માં...

નવલખી ગામ સમસ્ત દ્વારા માતાજીના માંડવો યોજાશે

માળીયા (મિ.) : તાલુકાના નવલખી ગામે આગામી તારીખ 1 મે ને બુધવારના રોજ સમસ્ત નવલખી ગામ દ્વારા મેલડી માતાજીના માંડવાનું અને મહાપ્રસાદનું આયોજન કરવામાં...