વાંકાનેર : સિંદાવદર પ્રા.શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

વાંકાનેર : સિંદાવદર ગામની પ્રા.શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો. જેમાં ૮૦ બાળકોએ શાળા પ્રવેશોત્સવ કર્યો હતો. આ તબક્કે શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા લોકમેળાનું આયોજન પણ કરવામાં...

વાંકાનેરમાં ઢૂંવા નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢૂંવા નજીક વીસ નાલા મામા પીર ની ડેરી પાસે ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી...

વાંકાનેરના પત્રકાર મયુર ઠાકોરનો આજે જન્મદિવસ

વાંકાનેર : વાંકાનેર તાલુકા શિવસેના પ્રમુખ, મોરબી જીલ્લા ગૌ રક્ષા યુવા પ્રમુખ અને ન્યુઝ ટુડે ચેનલના રિપોર્ટર મયુર ઠાકોરનો આજે જન્મદિવસ છે. 05/06/1995 રોજ...

વાંકાનેરમા સંસ્કાર દિપ એજ્યુ. ટ્રસ્ટના સાંસ્કૃતિક કાર્યક્રમને મન ભરીને માણતા નગરજનો

શારદા વિદ્યાલયના બાળકોએ ૫૭ કૃતિઓ રજૂ કરી, ૪ હજારથી વધુ લોકોએ માણ્યો કાર્યક્રમ : સાંસદ મોહનભાઈ કુંડારીયાનું એઇમ્સ અપાવવા પાછળ જહેમત કરવા બદલ અદકેરૂ...

વાંકાનેર બાઉન્ડ્રી પાસે રંગપરના યુવાન પર હુમલો, ચોટીલા પોલીસ આવી પહોંચતાં યુવાનનો જીવ બચ્યો

વાંકાનેર : વાંકાનેર ચોટીલા રોડ પર બાઉન્ડ્રી પાસે ફરિયાદી અરવિંદ રાણા ગોગીયા ઉ.વ.૩૦ રહે. મેસરીયા પાટિયા પાસે મૂળ ગામ રંગપર વાળો પોતાની સીએનજી રીક્ષા...

વાંકાનેરમાં રિક્ષાચાલકો વચ્ચે માથાકૂટ : છરીના ઘા ઝીંકાયા

વાંકાનેર : વાંકાનેરમાં બે રિક્ષાચાલકો વચ્ચે થયેલી માથાકૂટમા એકને છરીના ઘા ઝીંકીને ઇજાઓ પહોંચાડવામાં આવતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા...

વાંકાનેરના ભલગામમાં જુગારધામ ઉપર આર.આર.સેલનો દરોડો

રૂપિયા ૧.૫૨ લાખના મુદામાલ સાથે રમી રમતા મહિલા સહિતના શખસો ઝડપાયા મોરબી : આર.આર.સેલે ગઈકાલે વાંકાનેરના ભલગામ દરોડો પાડી જુગાર રમી રહેલા આઠ શખ્સોને ઝડપી...

વાંકાનેરના કોટડા નાયાણી ગામે પતિના હાથે પત્નીની હત્યા

ગ્રામજનોને બીમારીથી મોત થયાનું જણાવી બે દિવસ પૂર્વે પત્નીની ઠંડા કલેજે હત્યા બાદ નાસી છૂટ્યો વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે ઘર કંકાસને કારણે...

મોરબી જિલ્લામાં સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત (01-07-17)

મોરબી જિલ્લામાં મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરી છે. ટંકારા પૂર જેવી હાલત છે.ત્યારે મોરબી જિલ્લામાં સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની...

વાંકાનેરના સિંધવાદરમાં કૂવામાં પડી જતા યુવતીનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે કુવામાંથી પાણી ભરી રહેલ યુવતીનું અકસ્માતે કૂવામાં પડી જતા મોત નીપજ્યું હતું.વાંકાનેર તાલૂકા પોલિસ મથકના સતાવાર સૂત્રોના જણાવ્યા...
86,128FansLike
145FollowersFollow
344FollowersFollow
6,454SubscribersSubscribe

મોરબીમાં રેકડીધારકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા કલેકટરને રજુઆત

વારંવાર ટ્રાફિકના અડચણરૂપ રેકડીઓને હટાવી દેવાતાં મુશ્કેલીમાં મુકાતો સામાન્ય વર્ગ : રેકડી ધારકની કલેકટરને રજુઆતમોરબી : મોરબીમાં સામાન્ય રેકડી ધારકોને વારંવાર માર્ગો પર ટ્રાફિકને...

મોરબી : નારણકા ગામે યોજાયો ગામનું ગૌરવ કાર્યક્રમ

મોરબી : નારણકા ગામે યોજાયો ગામનું ગૌરવ કાર્યક્રમમોરબી : મોરબી તાલુકાના નારણકા ગામે ગામ પ્રત્યેનો પ્રેમ ભાવ અને લાગણી વ્યક્તિની ગામ પ્રત્યેની ઓળખ ઉભી...

ટંકારા : શૈલેષ સગપરિયા દ્વારા શૈક્ષણિક માર્ગદર્શનનો સેમિનાર યોજાયો

ધોરણ 10 પછી યોગ્ય માર્ગદર્શનના અભાવે શ્રેષ્ઠ તક ચુકી જતા વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી સમાન સેમિનારમાં વાલીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યાટંકારા : એકવીસમી...

મોરબીની પારેખ શેરીમાં કુતરાના આંતકથી સ્થાનિકો ભયભીત

મોરબીની પારેખ શેરીમાં કુતરાના આંતકથી સ્થાનિકો ભયભીતકુતરાઓ વારંવાર કરડતા હોવાની ફરિયાદ : તંત્ર કુતરોને પકડવાની કાર્યવાહી કરે તેવી માંગમોરબી : મોરબીના ગ્રીનચોકમાં આવેલી પારેખશેરીમાં...