વાંકાનેરના ભોજપરા ગામે વાડીમાથી મોબાઈલ ચોરાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સીમમાં વાડી ધરાવતા ઉસમાનભાઈ હસનભાઈ કડીવારે પોતાની વાડીમાં કુવા નજીક આવેલી પાણીની કુંડી પાસે મુકેલો રૂ.15 હજારની કિંમતનો મોબાઈલ કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text