RSSના પશ્ચિમ ક્ષેત્રના સર સંઘ ચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસિયાએ પરિવાર સાથે કર્યું મતદાન

- text


મોરબી : મોરબી જિલ્લામાં મતદારો સવારથી જ ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે. ત્યારે RSSના પશ્ચિમ ક્ષેત્રના સર સંઘ ચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસિયાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું.

- text

ડૉ. જયંતીભાઈ ભાડેસિયાએ માતા, પત્ની, પુત્ર સહિતના પરિવારજનો સાથે મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

- text