મોરબી : સ્થાનિક ચૂંટણીઓમાં 2015માં કેટલું મતદાન થયું હતું ? અને હાલ 2021માં કેટલું મતદાન થયું ? જુઓ કુલ મતદાનના આંકડા

- text


મોરબી જિલ્લા પંચાયતમાં હાલ 70.15 ટકા અને તાલુકા પંચાયતોમાં સરેરાશ 70.26 ટકા મતદાન નોંધાયું

વાંકાનેર તાલુકા પંચાયતમાં સૌથી વધુ 76.58 અને માળીયા તાલુકા પંચાયતમાં સૌથી ઓછું 64.24 ટકા મતદાન નોંધાયું

મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં હાલ 70.15 ટકા અને તાલુકા પંચાયતોમાં સરેરાશ 70.26 ટકા મતદાન નોંધાયું છે. વાંકાનેર તાલુકા પંચાયતમાં સૌથી વધુ 76.58 અને માળીયા તાલુકા પંચાયતમાં સૌથી ઓછું 64.24 ટકા મતદાન નોંધાયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વર્ષ 2015ની સાપેક્ષે મતદાનમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2015માં અને વર્ષ 2021માં ક્યાં કેટલું મતદાન થયું છે તેની વિગત નિચે મુજબ છે.

મોરબી જિલ્લા પંચાયત
વર્ષ 2015 – 73.42 ટકા
વર્ષ 2021 – 70.14 ટકા

મોરબી નગરપાલિકા
વર્ષ 2015 – 65.55 ટકા
વર્ષ 2021- 55.20 ટકા

વાંકાનેર નગરપાલિકા
વર્ષ 2015 – 71.21 ટકા
વર્ષ 2021 – 62.69 ટકા

- text

માળિયા નગરપાલિકા
વર્ષ 2016 – 62.21 ટકા
વર્ષ 2021- 55.80 ટકા

મોરબી તાલુકા પંચાયત
વર્ષ 2015 – 70 ટકા
વર્ષ 2021 – 66.44 ટકા

વાંકાનેર તાલુકા પંચાયત
વર્ષ 2015- 81.23 ટકા
વર્ષ 2021- 76.58 ટકા

ટંકારા તાલુકા પંચાયત
વર્ષ 2015 – 73.37 ટકા
વર્ષ 2021 – 72.14 ટકા

હળવદ તાલુકા પંચાયત
વર્ષ 2015 – 74.59 ટકા
વર્ષ 2020 – 70.69 ટકા

માળિયા તાલુકા પંચાયત
વર્ષ 2015- 67.55 ટકા
વર્ષ 2020 – 64.24 ટકા

- text