મોરબીના રામધન આશ્રમમાં ઉમિયા માતાજીના ૧૩માં પાટોત્સવની ભાવભેર ઉજવણી સંપન્ન

નવ દિવસની ધૂનનું આયોજનમોરબી : રામધન આશ્રમમાં ઉમિયા માતાજીના મંદિરે દરવર્ષે ભવ્ય પાટોત્સવ ઉજવામાં આવે છે. અને દરવર્ષની જેમ આ વર્ષે પણ ઉમિયા માતાજીના...

રફાળેશ્વર પાસે હાઈ-વે પર ટ્રક સળગ્યો…

મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇ-વે પર રફાળેશ્વર જીઆઇડીસી નજીક બપોરે 1 વાગ્યા ની આસપાસ ટ્રકમાં અચાનક આગ હતી. નેશનલ હાઈ-વે પર રફાળેશ્વર જીઆઇડીસી...

મોરબીમાં રવિવારે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ફ્રી સારવાર કેમ્પ યોજાશે

દર્દીઓને સારવાર સાથે ફ્રી દવાનું પણ વિતરણ ઓમ શાંતિ વિદ્યાલય, સરદારબાગ સામે, શનાળા રોડ ખાતે સવારે ૯ થી સાંજના ૪ વાગ્યા સુધી કેમ્પ યોજાશેમોરબી : ઇન્ડિયન...

મોરબી પાલિકાના કર્મચારીઓ આજે સામુહિક રજા પર : સીટી બસ સહિતની સુવિધા ઠપ્પ

સાતમા પગાર પંચની માંગણીના મુદ્દે 380 કર્મી રજા પરમોરબી : નગરપાલીકાના કર્મચારીઓ સાતમાં પગાર પંચની માંગણીના મુદ્દે સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે. પાલિકા...

મોરબીના અંદરના વિસ્તારોમાં અંધારા ક્યારે ઉચેલાશે ?

વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઊંઘમાંમોરબી : મોરબીના મુખ્ય રસ્તાઓ પર ઘણી વખત દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે. જયારે અન્ય પછાત અને...

મોરબી પાલિકામાં રોડ પ્રશ્ને મહિલાઓએ લીધા હાથમાં ચંપલો..!!!

મોરબી : નવલખી રોડ પરના કુબેરનગર ના રોડ પ્રશ્નને પાલિકા તંત્રની હદ બહારની બેદરકારીના કારણે રોષે ભરાયેલી આ વિસ્તારની મહિલાઓએ પાલિકા કચેરીએ મોરચો માંડ્યો...

ટંકારામાં શનિવારે કેન્સર નિદાન મહાકેમ્પનુ આયોજન

કૅમ્પમાં નિદાનની સાથે કેન્સરની સમાજમાં ફેલાયેલી ખોટી અફવા સામે સાચી માહીતી પણ અપાશેટંકારા : રોગોના મહારોગ કેન્સરને માત આપવા અને સમાજમા આ રોગને લઈને...

મોરબીમાં સસ્તા અનાજના દુકાનદારોએ પડતર માંગણીઓ સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી : જીલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ પોતાની પડતર માંગણીના સંદર્ભે કલેકટરને આવેદનપત્ર આપી આ બાબતે યોગ્ય પગલા લેવા માંગ કરી છે. મોરબી જીલ્લાના માળિયા મીયાણા...

વાંકાનેરમાં પેટ્રોલ પંપના માલિક પર હુમલો કરી પરવાના વાળા હથિયારની લુટ

વાંકાનેર : વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે આવેલ રાજા પેટ્રોલ પંપના માલિક યુંનુશભાઈ શેરસીયા ને દવા લેતી વખતે ૭ અજાણ્યા શખ્સો એ મારમારી પંપ...

યંગ ઇન્ડિયા ગ્રુપ ના સભ્યએ અનોખી રીતે લગ્ન વર્ષગાંઠ ઉજવી..

 મોરબી : મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ પહેલેથી જ કઈક અલગ અને પ્રેણાદાઈ કાર્યો કરવા માટે જાણીતું છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ ના સભ્ય ચેતનભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
13,400SubscribersSubscribe

મોરબી જિલ્લામાં રવિવારે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા: કુલ કેસ થયા 45

મોરબીના કાલિકા પ્લોટમાં 55 વર્ષના મહિલા, રવાપર ગામના 50 વર્ષના પુરુષ અને હળવદના કોયબામાં 67 વર્ષના મહિલા થયા કોરોનાથી સંક્રમિત મોરબી : મોરબી જિલ્લામાં કોરોના...

મોરબી ધારાસભ્યની પેટા ચૂંટણી : બે પક્ષની નહીં વ્યક્તિગત લડાઈ બનશે!!

મેરજાના રાજીનામાં બાદ ખાલી પડેલી સીટની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ નહીં મેરજા-અમૃતિયા જૂથ વચ્ચે લડાશે તેવા એંધાણ : ભાજપ પ્રવેશ બાદ મેરજાની અંદરખાને ઉમેદવારી...

શિષ્યના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવે એ ગુરુ

શ્રી ગુરુ:બ્રહ્મા ગુરુ:વિષ્ણુ , ગુરુદેવો મહેશ્વર:| ગુરુ: શાક્ષાતપરમ બ્રહ્મા ,તસ્મૈ ગુરુવે નમઃ||ગુરુપૂર્ણિમા અર્થાત વ્યાસ પૂર્ણિમા. ગુરુનું મહત્વ સમજાવવા તથા એમના પ્રત્યે પૂજ્યભાવ પ્રગટકરવા માટે દર...

મોરબી જિલ્લાના ત્રણ પીએસઆઈની આંતરિક બદલી, એસઓજી પીઆઇને એ ડીવીઝનનો ચાર્જ સોપાયો

લીવ ઓન રિઝર્વ પીએસઆઇ સોનારાને બી ડિવિઝનમાં મુકાયા મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ આજે જિલ્લાના ત્રણ પીએસઆઈની આંતરિક બદલીના હુકમો કર્યા છે. સાથે એક...