લક્ષ્મીવાસ ગામમાં આયુષ્માન કાર્ડ અને ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

- text


માળીયા(મી.) : લક્ષ્મીવાસ ગામમાં ગ્રામજનો માટે આયુષ્યમાન કાર્ડ અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડાયાબિટીસ /બ્લડપ્રેશર જેવા રોગોની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી.

લક્ષ્મીવાસ ગામમાં સરપંચ દ્વારા તમામ ગ્રામજનો માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પ સાથે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડાયાબિટીસ /બ્લડપ્રેશર જેવા રોગોની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી.આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.આ કેમ્પને સફળ બનાવવામાં ગામના બધા આગેવાનોએ જહેમત ઉઠાવી હતી અને આ કેમ્પને સરપંચ પ્રાણજીવનભાઈ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.

- text

- text