હળવદ : બીયરના જથ્થા સાથે કાર ઝડપાઇ : ત્રણ શખ્સો ફરાર

કારમાંથી બિયર નંગ ર૬૨ છુપાયેલો મળી આવતા પોલીસે ૩,૨૬,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યોહળવદ - માળિયા હાઇવે પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગત મોડી રાત્રે...

મોરબી : મૃત કૂતરા પર બાઈક ચઢી જતા આશાસ્પદ યુવાનનું મોત

મોરબી : મોરબીના બગાથળા ગામનો યુવાન વહેલી સવારે હળવદ પીજીવીસીએલમાં નોકરી માટે જતો હતો તે દરમિયાન અંધારામાં બાઈક રસ્તા પર પડેલા એક મૃત શ્વાન...

હળવદ બસ સ્ટેશન પ્રાથમિક સુવિધાથી વંચિત : મુસાફરો પરેશાન

બસ સ્ટેશનમાં ગંદકીથી રોગચાળો વકર્યો : પંખા તેમજ પીવાના પાણીની પણ અસુવિધા હળવદ : હળવદ શહેર દિવસેને દિવસે હરણફાળ વિકાસ ભણી રહ્યો છે ત્યારે બસ...

વેકેશન દરમિયાન સમયનો વિદ્યાર્થીઓએ સદઉપયોગ કેવી રીતે કરવો ?

વિદ્યાર્થીઓએ વેકેશનમાં શું કરવું તે અંગે સ્પર્શ હોસ્પિટલના ડૉ. મનીષ સનારીયા અને ડો.નિધિ સનારીયાએ આપ્યા સુચનો મોરબી : પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને એક થી...

મોરબીમાં ૭ ગલુડિયાને હૂંફ આપતા સેવાભાવી યુવાનો

માતા વિહોણા ગલુડિયાની પરવરીશની જવાબદારી ઉપડતા મોરબી વીર દાદા જશરાજ સેનાના યુવાનો મોરબી : મોરબીમાં ગલુડીયા ને જન્મ આપ્યા બાદ માતા શ્વાન મૃત્યુ પામતા વિરદાદા...

મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા પાડોશીએ ધારીયું ઝીકયું

પારકા ઝઘડામાં પાડોશી બાખડયા : લાતીપ્લોટની ઘટનામોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલ જોન્સનગરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડનાર મહિલા પર પાડોશી શખ્સોએ હુમલો...

મોરબી જિલ્લામાં મક્કમ મનોબળ સાથે બોર્ડની પરીક્ષા આપતા ૮૩ દિવ્યાંગો

મોરબી : કહેવાય છે કે કુદરત માણસની એક શક્તિ છીનવી લે તો તેનામાં બીજી શક્તિનો સંચાર પણ કરી દે છે એ શક્તિ દ્રઢ મનોબળની...

મોરબી : વિકટ પરિસ્થિતિઓમાં ખંતથી પરીક્ષા આપતી સગર્ભા અન્ય માટે પ્રેરણારૂપ

મોરબી : કોલેજની પરીક્ષાની શરૂઆત થઇ ચૂકી મોરબીમાં એક વિદ્યાર્થીની પ્રસુતિનો કપરા સંજોગોમાં પણ ખંતપૂર્વક બી કોમ ની પરીક્ષા આપી રહી છે. જીવનમાં શિક્ષણનું...

મોરબીમાં રવિવારે રામ નવમીની ભવ્ય શોભાયાત્રા યોજાશે

મોરબી : મોરબીમાં આગામી તા.૨૫ ને રવિવારના રોજ રામ નવમી ના પાવન પર્વ નિમિતે વિવિધ ભવ્ય શોભાયાત્રાનુ અનેરુ આયોજન કરવા મા આવેલ છે. શોભાયાત્રા...

હળવદના યુવા પત્રકાર બળદેવ ભરવાડના પુત્ર વિવેકનો આજે જન્મદિવસ

હળવદ : અબતક, ક્રાઇમ બુલેટીન, ગોપાલક સંદેશ, ડીકે-૭ ન્યુઝ ચેનલના નિડર અને યુવા પત્રકાર બળદેવ ભરવાડના પુત્ર વિવેકનો આજે જન્મદિવસ છે. હળવદ તાલુકા પત્રકાર...
102,303FansLike
145FollowersFollow
802FollowersFollow
11,000SubscribersSubscribe

મોરબીના રાજપર ગામે બાઇકની ચોરી

મોરબી : મોરબીના રાજપર ગામે બાઇકની ચોરી થઈ હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જેમાં હસમુખભાઈ દલસાણીયાએ ફરિયાદ નોંધાવી છે કે તેમનું બાઇક...

હળવદ : પદ્મશ્રી ડૉ.એચ.એલ.ત્રિવેદીની પુણ્ય સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાયો

એસપી ડૉ. કરણરાજ વાઘેલા સહિત મહાનુભાવોએ પણ રક્તદાન કરી સેવાની સુગંધ પ્રસરાવી : શિશુમંદિર ખાતે ચાલતા ચિલ્ડ્રન હોમમાં અદ્યતન ૪ કોમ્પ્યુટરની કીટ અર્પણ કરાઈ હળવદ...

નાગડાવાસ પાસે અકસ્માતમાં નવાગામના વૃદ્ધ ઘાયલ

મોરબી : માળીયા હાઈવે ઉપર નાગડાવાસ ગામ નજીક વાહન અકસ્માતનાબનાવમાં ઘવાયેલા ભરવાડ વૃદ્ધને સઘન સારવારની જરૂર જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખાતે હોસ્પિટલમાં ખસેડાયા...

ટંકારાના કોલસા કૌભાંડમાં વધુ એક આરોપીની અટકાયત

આરોપી આગોતરા જામીન સાથે રજૂ થતા અટકાયત બાદ છુટકારો ટંકારા : ઓસ્ટ્રેલિયાથી ગાંધીધામ આવતા ઇમ્પોર્ટડ કોલસા ચોરીનું કૌભાંડ ટંકારામાં ઝડપાયા બાદ આ કૌભાંડમાં સંડોવાયેલા અગાઉ...