કવાડીયા- લીલાપુર વચ્ચેની ફાટક મંગળ- બુધ બંધ રહેશે

- text


 

હળવદ : હળવદ તાલુકામાં કવાડીયા- લીલાપુર વચ્ચેની ફાટક સમારકામને લીધે બે દિવસ બંધ રહેવાની છે. કાલે તા. 31એ સવારે 6 વાગ્યાથી તા.1ને સાંજે 8 વાગ્યા સુધી આ ફાટક બંધ રહેશે. જેના કારણે વાહનોને ચૂડી- પીપળા- લીલાપુર અથવા
હળવદ – લીલાપુર -વેગડવા રસ્તે થઈને ચાલવું પડશે.

 

- text