મોરબીમાં મતદાન શરૂ થતા જ મતદારોની કતાર

- text


મોરબી : લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં આજે મોરબીના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા છે, આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થતા જ મોરબીના મેઘાણી વાળી પ્રાથમિક શાળા બુથ ખાતે મતદારો ઉમટી પડ્યા હતા અને સવાર સવારમા જ 50થી વધુ લોકોએ મતદાન માટે કતાર લગાવી જાગૃતતાને દર્શન કરાવ્યા હતા.

- text