મોરબીના એસપી રોડ ઉપર રહેવું હોય તો બોટ વસાવવી ફરજિયાત

3થી 4 ઈંચ વરસાદ પડતા જ એસપી રોડ ઉપર કાર લઈને પસાર થવું પણ મુશ્કેલ મોરબી : મોરબીના અતિ પોશ ગણાતા એસપી રોડની ભવ્યતા ચોમાસામાં...

અવની ચોકડી વિસ્તાર ફરી પાણીમાં ગરકાવ

વરસાદી પાણીના નિકાલ માટે તંત્રએ ચોમાસા પહેલા પાઇપલાઇન નાખવાનો ડીંગો હાંકી ખાતમુહૂર્ત બાદ કામ શરૂ ન થતા ગતરાત્રે પડેલા વરસાદમાં આ વિસ્તાર પાણી-પાણી થઈ...

મોરબીમાં કાલથી GK વેજીટેબલ શોપનો પ્રારંભ : માત્ર 30 મિનિટમાં તાજેતાજા શાકભાજી અને ફ્રુટ...

  રૂ.250ના ઓર્ડર ઉપર ફ્રી હોમ ડિલિવરી, તેથી નાના ઓર્ડર ઉપર માત્ર રૂ. 30 ડિલિવરી ચાર્જ : કોઈ પણ પીસ ખરાબ નીકળે તો રિપ્લેસ પણ...

મોરબીના રવાપર રોડ ઉપરના બોની પાર્ક અને વાડી વિસ્તારો પાણીમાં ગરક

મોરબી : મોરબીના રવાપર ગામ પાછળ આવેલ બોનીપાર્ક અને આજુબાજુના અનેક વાડી વિસ્તારોમાં ગત મધ્યરાત્રે આવેલા અઢીથી ત્રણ ઇંચ વરસાદ બાદ પાણીમાં ગરક થયા...

મોરબીમાં ભુમાફિયાઓએ વોકળો બુરી દેતા આલાપ પાર્ક પાણીમાં ગરક

વોકળો બુરી દઈ વરંડો વાળી લેવાતા સ્થાનિકોએ કલેકટરને ફરિયાદ કરવા છતાં પગલાં ન લેવાતા લોકોના ઘરમાં પાણી ઘુસ્યા મોરબી : મોરબીના આલાપ પાર્ક વિસ્તારમાં દબાણકારોએ...

મોરબીમાં ઘૂંટણ તથા થાપાના નિષ્ણાંત સર્જન કાલે શનિવારે મોરબીમાં, નિદાન કેમ્પનું આયોજન

  6 હજારથી વધુ સફળ સર્જરી કરનાર સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડો.રૂપેશ મહેતા મિનિમલ ઈન્વેઝીવ સર્જરીના પણ માસ્ટર : એક દિવસ માટે તેમની સેવા ઘરઆંગણે મોરબી ( પ્રમોશનલ...

મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપરથી યુવતી લાપતા

મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર મહાદેવ ફરસાણ નામની દુકાન ધરાવતા પ્રીતમભાઈ મુકેશભાઈ જોશીની પુત્રી બંસીબેન ઉ.19 નામની યુવતી તા.29ની મોડીરાત્રે ઘેરથી ગુમ...

મચ્છુ -3 ડેમ ભરાઈ ગયો, બે દરવાજા ખોલાયા

માળીયા અને મોરબી તાલુકાના 20 ગામને એલર્ટ કરાયા https://youtu.be/runNGxO7yXs મોરબી : મોરબીના સાદુળકા નજીક આવેલ મચ્છુ - 3 ડેમ ભરાઈ ગયો છે, હાલ ડેમમાં સતત પાણીની...

મોરબીમાં દે…ધનાધન સાડા ત્રણ ઇંચ વરસાદ

ગતરાત્રે બેથી ચારના મોરબીમાં સવા બે ઈંચ : છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લાના સાર્વત્રિક વરસાદ  મોરબી : મોરબીમાં મેઘરાજા છેલ્લા બે દિવસથી સતત હેત વરસાવી...

કોઈ ભી ધંધા છોટા નહિ હોતા…! મોરબીમાં શાકભાજીની લારી ચલાવતો ગ્રેજ્યુએટ યુવાન

યુવાન સવારે શેરીએ શેરીએ ફરી શાકભાજી વેચે છે અને બપોરે નામાં લેખા લખે છે  મોરબી : આજના સમયમાં મોટા ભાગના યુવાનો પોતાના પિતાના પૈસે લીલા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદના સુખપર પાટીયા નજીક ઈકો કાર પલટી : છ ઈજાગ્રસ્ત

હાજીપીરથી સુરેન્દ્રનગર પરત જતા પરિવારને હળવદ નજીક નડ્યો અકસ્માત હળવદ : શુક્રવારે મોડી સાંજે હળવદ હાઇવે ઉપર આવેલ સુખપર ગામના પાટીયા પાસે ઈકો કાર ડિવાઇડર...

ભૂલ મે કરી છે, મોદી સામે આક્રોશ અંગે ક્ષત્રિય સમાજ પુનર્વિચાર કરે : રૂપાલા

જસદણમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી નમ્ર વિનંતી   https://youtu.be/20WIA6gWmuk?si=9z-nmBFfFEfKnE3P મોરબી : પરસોત્તમ રૂપલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. હવે ક્ષત્રિય...

Morbi: મેઇન્ટેનન્સનાં કારણે મોરબીમાં આ વિસ્તારમાં કાલે વીજકાપ રહેશે 

Morbi: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 27 એપ્રિલને શનિવારના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો સમારકામ ના કામ માટે બંધ રાખવામાં આવશે. 66 કેવી...

મતદાન કરો અને મોરબીની આ હોટલોમાં મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ

મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...