મોરબીમાં કાલથી GK વેજીટેબલ શોપનો પ્રારંભ : માત્ર 30 મિનિટમાં તાજેતાજા શાકભાજી અને ફ્રુટ પહોંચી જશે ઘરે

 

રૂ.250ના ઓર્ડર ઉપર ફ્રી હોમ ડિલિવરી, તેથી નાના ઓર્ડર ઉપર માત્ર રૂ. 30 ડિલિવરી ચાર્જ : કોઈ પણ પીસ ખરાબ નીકળે તો રિપ્લેસ પણ કરી અપાશે
હાલ રવાપર રોડ, ભક્તિનગર સર્કલથી સરદાર બાગ અને ઉમિયા સર્કલથી એસપી રોડ ઉપર ડિલિવરી સર્વિસનો લાભ મળશે : માર્કેટ ભાવે જ તમામ ફ્રેશ પ્રોડક્ટ અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે શાકભાજી કે ફ્રુટ લેવા માટે બહાર નહિ નીકળવું પડે. કારણકે મોરબીમાં GK વેજીટેબલ શોપનો કાલથી શુભારંભ થવા જઈ રહ્યો છે. જે શહેરના મુખ્ય વિસ્તારોમાં હોમ ડિલિવરીની સર્વિસ અપાશે.

મોરબીમાં GK વેજીટેબલ શોપ તા.1 જુલાઈને શનિવારથી શરૂ થવાની છે. જ્યાં રોજે રોજના ફ્રેશ ક્વોલિટીવાળા વેજીટેબલ અને ફ્રુટ માર્કેટ ભાવે જ મળશે. અહીંની ખાસિયત એ હશે કે શહેરના રવાપર રોડ, ભક્તિનગર સર્કલથી સરદાર બાગ અને ઉમિયા સર્કલથી એસપી રોડ ઉપર ડિલિવરી સર્વિસ પણ આપવામાં આવશે.

રૂ. 250 કે તેનાથી વધુને ઓર્ડર ઉપર ફ્રી ડિલિવરી સર્વિસ આપવામાં આવશે. જ્યારે તેનાથી નાના ઓર્ડર ઉપર માત્ર રૂ. 30 ડિલિવરી ચાર્જ લેવામાં આવશે. અહીંની તમામ પ્રોડક્ટ એકદમ ગુણવત્તાવાળી હશે. કદાચ જો કોઈ પ્રોડક્ટ ખરાબ નીકળે તો તેને રિપ્લેસ પણ કરી આપવામાં આવશે. આ શોપ સવારે 8થી 12 અને સાંજે 4થી 7 કાર્યરત રહેશે.

તો હવે ચોમાસામાં કાદવ કીચડમાં તેમજ વરસાદમાં બહાર શાકભાજી કે ફ્રુટ લેવા નીકળવાને બદલે એક ફોન ઘુમાવી દયો

ઓર્ડર માટે
મો.નં.9558190344