મોરબીના રવાપર રોડ ઉપરના બોની પાર્ક અને વાડી વિસ્તારો પાણીમાં ગરક

- text


મોરબી : મોરબીના રવાપર ગામ પાછળ આવેલ બોનીપાર્ક અને આજુબાજુના અનેક વાડી વિસ્તારોમાં ગત મધ્યરાત્રે આવેલા અઢીથી ત્રણ ઇંચ વરસાદ બાદ પાણીમાં ગરક થયા છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં રવાપર રોડ પાછળ આવેલ બોની પાર્ક, ગંધરાની વાડી, ખેંગડીની વાડી, તેજાણીની વાડી સહિતના વાડી વિસ્તારમાં છે ક રામજી મંદિર સુધીના વિસ્તારમાં ગત મધ્યરાત્રીએ આવેલા વરસાદ બાદ પાણી ભરાયા છે જેથી લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હોય લોકો પરેશાન થયા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે.

- text

- text