મોરબીના નાગડાવાસમા વયોવૃદ્ધનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા રવાભાઈ અરજણભાઈ બોરીચા ઉ.70 નામના વયોવૃદ્ધે પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા...

મોરબીના લગધીરપુર રોડ ઉપર અજાણ્યા ટ્રક હડફેટે ઉત્તરપ્રદેશના યુવકનું મૃત્યુ

મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા અમનભાઈ ચંદ્રભાન રહે. સુરવાલ, તા.મહમદાબાદ, જિલ્લો.ગાજીપૂર ઉત્તરપ્રદેશ નામના યુવાનને ગત તા.24ના રોજ વહેલી સવારે...

રામ માધવજી સાથે ‘ચાય પે ચર્ચા’ કરતા ઓરેવાના જયસુખભાઈ પટેલ

ઓરેવા ફાર્મ હાઉસ ખાતે ગહન ચર્ચા વિચારણા મોરબી : તેલુગુ તથા અંગ્રેજીમાં અનેક પુસ્તકોના લેખ લખનાર વિચારક અને આરએસએસ અગ્રણી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી...

મોરબીના સ્યુસાઇડ પોઇન્ટ મયુરપુલ ઉપર જાળી રૂપે લોખંડી જાપ્તો

માર્ગ અને મકાન વિભાગ દ્વારા મયુરબ્રિજની જોખમી પાળી ઉપર ચાર ફૂટ ઊંચી જાળી નાખવાનું કામ શરૂ મોરબી : સ્યુસાઇડ પોઇન્ટ તરીકે જાણીતા મોરબીના મયુરબ્રિજ ઉપર...

જુના ચોપડા પસ્તીમાં આપી તેમાંથી ચકલાની ચણ આપતા રવાપર તાલુકા શાળાના બાળકો

મોરબી : પ્રકૃતિપ્રેમી રવાપર તાલુકા શાળાના બાળકોએ "Save Bird "...."Save Earth" નું સ્લોગન ખરા અર્થમાં સાર્થક કર્યું છે. પોતાને મળતા પાઠ્યપુસ્તક જુના થતા પસ્તીમાં...

ઊંચી માંડલ નજીક યુવાન બ્લેન્ડર્સ પ્રાઇડ દારૂની બોટલ સાથે ઝડપાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસે ગઈકાલે ઉંચી માંડલ નજીકથી દિનેશભાઈ ઈશ્વરભાઈ દસાડીયા ઉ.38 રહે. પ્રકૃતિ સોસાયટી, મહેન્દ્રનગર ચોકડી, મોરબી વાળાને રૂપિયા 850ની કિંમતની બ્લેન્ડર્સ...

મોરબીમાં વિચરતી જાતિના ૧૦૨ લોકોને પ્લોટનું વિતરણ

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સનદ વિતરણ કાર્યક્રમ યોજાયો: પ્લોટ પર મકાન પણ બનાવી અપાશે,બાળકોને આશ્રમ શાળામાં પ્રવેશ અપાશે મોરબી, : મોરબીમાં વિચરતી જાતિના લોકો માટે સનદ...

મોરબીમાં જીએસટી વિભાગનું મેગા ઓપરેશન : 55 જગ્યાઓ પર દરોડા

મોરબી સહિત રાજ્યના ઘણા શહેરોમાં સ્ટેટ જીએસટીના દરોડા મોરબી : મોરબી,રાજકોટ, ગાંધીધામ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં સ્ટેટ જી.એસ.ટી.દ્વારા એક સામટા દરોડા પાડવામાં આવ્યાની માહિતી...

મોરબી : IRDAIના નવા રેગ્યુલેશનો સર્વેયર એસો. દ્વારા વિરોધ, આંદોલનની ચીમકી

ગ્રાહકોના હિત જોખમાશે અને સ્વતંત્ર સર્વેયરોની નિમણૂકને મર્યાદિત કરી દેવાના પ્રયત્નો કરવામાં આવશે તો લડતના મંડાણ કરવાની ચીમકી મોરબી : વીમાક્ષેત્રની નિયામક સંસ્થા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી...

પ્લમ્બીંગ કામ કરવા બાબતે શ્રમિકને ઢોર માર માર્યો

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આદર્શ સોસાયટીમા બનેલી ઘટના મામલે ત્રણ સામે ફરિયાદ મોરબી : મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આદર્શ સોસાયટીમા પ્લમ્બીંગ કામ કરવા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : પગમાં ફ્રેક્ચર ધરાવતા મતદાતાને મદદરૂપ બનીને મતદાન કરાવતા બીએલઓ

મોરબી : જવાહર પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્રના મતદાતા એવા સોલંકી મનસુખભાઇ ખીમજીભાઈનું બાઇક સ્લીપ થતા પગમાં ફ્રેક્ચર આવ્યું હોય, આ બુથના બીએલઓ ચમનભાઈ ડાભીએ...

માળિયાના પંથકમાં દિવ્યાંગ અને વૃદ્ધોને મદદરૂપ બનીને મતદાન કરાવતો ચૂંટણી સ્ટાફ

મોરબી : મોરબી - માળિયા વિધાનસભા વિસ્તારના દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોના નોડલ ઓફિસર રંજનબેન મકવાણા સહિતના સ્ટાફ દ્વારા માળિયા તાલુકાના ઘાટીલા, વેણાસર, વેજલપર, ચીખલી,...

માળિયાના રાસંગપર ગામે પ્રજ્ઞાચક્ષુ મતદારે ઉત્સાહભેર કર્યું વોટિંગ

મોરબી : લોકસભાની ચૂંટણી અન્વયે મોરબી જિલ્લામાં મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે માળીયા તાલુકાના રાસંગપરના પ્રજ્ઞાચક્ષુ મતદાર રાઘવજીભાઈ સનાળિયાએ પ્રજ્ઞાચક્ષુ હોવા છતા મતદાન કરી...

મોરબી જિલ્લાના મતદારોનો જનાદેશ ઇવીએમમાં કેદ, હવે 4 જુનની જોવાશે રાહ

ઇવીએમને સિલ કરી દેવાયા, હવે તેને રિસીવિંગ સેન્ટરોમાં મોકલી બાદમાં મોડી રાત સુધીમાં સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડી દેવાશે મોરબી : મોરબી જિલ્લાનાં મતદારોનો જનાદેશ ઇવીએમમાં કેદ...