મોરબીમાં મેઘરાજાનું ગુડ મોર્નિંગ : ઝરફર જમાવટ 

સવારથી મેઘાવી માહોલ છવાતા આહલાદક વાતાવરણ જામ્યું  મોરબી : પ્રિમોન્સૂન એક્ટિવિટી વચ્ચે આજથી રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસુ બેસી ગયું છે ત્યારે આજે સવારથી મોરબીમાં ઝરફર...

મોરબી એરપોર્ટના કામમાં અંતરાય : ખેડૂતોના રસ્તાનો પ્રશ્ન ઉભો થતા દીવાલની કામગીરી બંધ 

એરપોર્ટની દીવાલ બને તો ખેડૂતોને વાડીએ જવા આવવાનું બંધ થાય તેમ હોવાથી ઉગ્ર વિરોધ : 60 ટકા દીવાલની કામગીરી પૂર્ણ  મોરબી : મોરબીની ભાગોળે રાજપર...

મોરબીના એક આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની બદલી, નવા 4ની નિમણુંક

મોરબી : રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા રાજ્યના 177 આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીમાં ફરજ બજાવતા નેહા વાઘજિયાણીની ચોટીલા...

મગજ- મણકા- કરોડરજ્જુના નિષ્ણાંત ન્યુરોસર્જન ડો.સચિન ભીમાણી કાલે ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી

વિઝીટિંગ ડોકટર તરીકે અનુભવી ન્યુરોસર્જનની સેવા ઉપલબ્ધ : મોરબીવાસીઓને હવે દૂરની હોસ્પિટલોમાં નહિ જવું પડે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મગજ, મણકા અને કરોડરજ્જુના નિષ્ણાંત...

મોરબીના સાયન્ટિફિક રોડ ઉપરથી વરલીભક્ત ઝડપાયો

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે શહેરના સાયન્ટિફિક રોડ ઉપર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા મહમદભાઈ મુસાભાઈ ભટ્ટી, રહે.શીવ સોસાયટી વાળાને...

મોરબીમાં દારૂ – બિયરના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી : મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી ટ્રક ચાલકના રહેણાંક મકાનમાંથી રૂપિયા 14,600ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી...

મોરબીના મહેન્દ્રનગરમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબીના મહેન્દ્રનગર પ્લોટીંગ એરીયામાં રહેતા પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. જાણવા મળતી...

નીચી માંડલ નજીક ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

મોરબી : મોરબી હળવદ હાઇવે ઉપર નીચીમાંડલ ગામની સીમમાં સેગા સીરામીક નામના કારખાનાની બાજુમાં આવેલ બાબુભાઇ પ્રભુભાઇ કુંડારીયાના ખેતરમાં ગઈકાલે બપોરે એક અજાણ્યા પુરુષનો...

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા વિકાસ તીર્થ તિરંગા બાઈક યાત્રા યોજાઈ

  મોરબી : આજરોજ મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા વિકાસ તીર્થ તિરંગા બાઈક યાત્રાનું સરદાર સાહેબની પ્રતિમા,...

મોરબી બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત સમારોહ યોજાયો

  બે યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને 22 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યાં મોરબી: સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ - મોરબી દ્વારા 18મો સમૂહ લગ્નોત્સવ/ યજ્ઞોપવિત...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ત્રણ-ચાર રતન દુઃખિયા જ વિરોધ કરે છે તેવા ધારાસભ્યના નિવેદન સામે કરણી સેનાએ આપી...

ચૂંટણી પતે પછી અમને ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા છે : કરણી સેનાના અધ્યક્ષની ધારાસભ્ય કાંતિલાલના નિવેદનનો વળતો જવાબ આપ્યો https://youtu.be/3X707XTMBBw મોરબી : મોરબીમાં રૂપાલા...

મોરબીમાં શૈક્ષિક મહાસંઘનો અનોખો સેવાયજ્ઞ : રવિવારે છાત્રોના જુના પુસ્તકો એકત્ર કરશે

મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...

મોરબીની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...

મોરબીના મહેન્દ્રનગર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...