મોરબીના સાયન્ટિફિક રોડ ઉપરથી વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે શહેરના સાયન્ટિફિક રોડ ઉપર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા મહમદભાઈ મુસાભાઈ ભટ્ટી, રહે.શીવ સોસાયટી વાળાને વરલી મટકાના સાહિત્ય અને રોકડા રૂપિયા 1640 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text