મોરબીમાં વૃદ્ધાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબી શહેરમાં રહેતા એક વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં...

બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રાલય સોપાયા

મોરબી : નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી. ત્યારબાદ સ્વર્ણિમ સંકુલ ખાતે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. બેઠક...

મોરબીના માનસર ગામની સીમમાંથી દેશી દારૂની મીની ફેકટરી ઝડપાઇ

મોરબી તાલુકા પોલીસ ચાલુ ભઠ્ઠી સાથે બે શખ્સને દબોચ્યા મોરબી : મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં માનસર અને નારણકા ગામની વચ્ચે ખેતરના શેઢે ધમધમી રહેલ...

મોરબી ઓટોમોબાઈલ એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબી ઓટોમોબાઈલ એસોસિએશન દ્વારા ગઈકાલે તારીખ 20 ઓગસ્ટ ને રવિવારના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીમાં તા. 20 ઓગસ્ટ ને રવિવારે...

મોરબીમાં વિનામૂલ્યે સંસ્કૃત શીખવા માટે વર્ગો શરૂ

મોરબીના પચાસથી વધુ સંસ્કૃત જિજ્ઞાસુઓ સંસ્કૃત શીખવા અધીરા બની વર્ગમાં જોડાયા મોરબી:મોરબીમાં સંસ્કૃત ભાષા જીવંત રાખવા માટે સંસ્કૃત ભારતી મોરબી સંસ્થા દ્વારા સંસ્કૃત શીખવા માંગતા...

મોરબી જિલ્લાની સરકારી હોસ્પિટલમાં સાંસદ મોહન કુંડારિયા દ્વારા રૂ. 20 લાખની ગ્રાન્ટ ફાળવાઈ

કોરોનાને પહોંચી વળવા માટે હોસ્પિટલો ઉપરાંત એસપી કચેરીને પણ સાધનો ખરીદવા માટે રૂ. 2 લાખની ગ્રાન્ટ ફાળવાઇ મોરબી : હાલમાં કોરોનાના સંકટને પહોંચી વળવા માટે...

વાવાઝોડાની ઇફેક્ટ : મોરબી જિલ્લાના 90 ગામોમાં હજુ વીજળી પુરવઠા ઠપ્પ

230 ગામોમાં રાત્રે વીજ પુરવઠો ખોરવાયા બાદ 131 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત, બાકીના ગામોમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રી જ વાવાઝોડાની...

મોરબીના ઘુંટુમાં ઘરમાં પડી જતા વૃદ્ધનુ મૃત્યુ

મોરબી : મોરબીના ઘુંટુ ગામે રામકો વિલેજ ખાતે રહેલા અનંતરાય પ્રેમશંકર જોષી ઉ.81 ગત તા.9ના રોજ પોતાના ઘરે પડી જતા પ્રથમ મોરબી બાદ રાજકોટ...

લગ્નપ્રસંગે બૈરાઓ સાથે ગરબા રમવાની ના પાડતા કન્યાના પિતાને છરી હુલાવી દેતો શખ્સ

મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમા લગ્નપ્રસંગે યોજાયેલ દાંડિયા રાસમાં પાડોશી શખ્સ દારૂ પી બૈરાઓ સાથે રાસ રમતો હોય કન્યાના પિતાએ બૈરાઓ સાથે...

મોરબી નજીક પાવડીયારી કેનાલમાં ડૂબી જતા બાળકનું મૃત્યુ

મોરબી : મોરબી તાલુકાના સાપર ગામ નજીક આવેલ સેન્ડવીસ કારખાના પાસે પાવડીયારી કેનાલમાં ડૂબી જતા અંદાજે 10થી 12 વર્ષના અજાણ્યા બાળકનું મૃત્યુ નિપજતા મોરબી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મૂળ મોરબીના પ્રિતેશભાઈ લોકશાહીનું પર્વ ઉજવવા છેક અમેરિકાથી વતન આવ્યા

સતત વ્યસ્તતા ભરી નોકરી વચ્ચે ખાસ મતદાન કરવા માટે એક અઠવાડિયાની રજા લીધી મોરબી : મતદાન મથક વોકિંગ ડિસ્ટન્સમાં હોવા છતા પણ મતદાન ન કરનારા...

Morbi: મોરબીજનો મોજથી કરજો મતદાન: કાલે મોરબીમાં હિટવેવની આગાહી નથી 

Morbi: આવતી કાલે એટલે કે મંગળવારે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતનાં ઘણા ભાગોમાં આકરી ગરમીથી લોકો શેકાઇ રહ્યા...

મોરબીવાસીઓ પોતાનું કર્તવ્ય ચૂકતા નહિ, મતદાન કરવા મોરબી અપડેટની હાંકલ

તમામ લોકો લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઇ મતદાનની ફરજ નિભાવે તેવી અપીલ મોરબી : વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં ચૂંટણીનું મહાપર્વ છે ત્યારે દરેક...

લોકશાહીના મહાપર્વને ઉજવો મોરબી અપડેટની સાથે : વોટ કર્યા બાદ મોકલો સેલ્ફી

મતદાન કર્યા બાદ આંગડીમા શાહીનું નિશાન દેખાય તે રીતે આપની સેલ્ફીને ‘મોરબી અપડેટ’ના 9537676273 નંબર પર વોટસઅપ કરો : આપની સેલ્ફી મોરબી અપડેટનાં ફેસબુક...