મોરબી નજીક પાવડીયારી કેનાલમાં ડૂબી જતા બાળકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના સાપર ગામ નજીક આવેલ સેન્ડવીસ કારખાના પાસે પાવડીયારી કેનાલમાં ડૂબી જતા અંદાજે 10થી 12 વર્ષના અજાણ્યા બાળકનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા બાળકના વાલી વારસોની તપાસ શરૂ કરી છે.

- text

- text