બેલા ગામે વરરાજા પણ લગ્ન કરીને સીધા પોહચ્યા મતદાન મથકે..

મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માત્ર હાલ પોલીસની લોખડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ખાસ કરીને...

ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસે શાક બકલાની લારી કાઢી મોંઘવારી સામે વિરોધ દર્શાવ્યો

કોંગી ઉમેદવાર જ્યંતીભાઇ પટેલના ચૂંટણી પ્રચારમાં સમર્થન માટે ભાજપનો વિરોધ કરવાનો નવતર અભિગમ અપનાવતા કોંગ્રેસ કાર્યકરો મોરબી : મોરબીની પેટા ચૂંટણીમાં હવે પ્રચારયુદ્ધ ચરમસીમા તરફ...

મોરબી જિલ્લામાં લોકડાઉન ભંગના વધુ 29 કેસ : 73ની અટકાયત

મોરબી : મોરબી જિલ્લામાં લોકડાઉન-2 માં પણ પોલીસે બિનજરૂરી પ્રવૃત્તિઓ કરતા લોકો ઉપર તવાઈ ઉતારી છે. જેમાં ટોળું ભેગું થવું, બીજજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી...

માળીયા : મોટા દહીંસરા કન્યા શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ

માળીયા : આજરોજ માળિયા તાલુકા ની મોટા દહીંસરા કન્યા પ્રાથમિક શાળા માં બાળસાંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ચૂંટણીપ્રક્રિયા હાથ...

વરસાદ અપડેટ : બુધવારે બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબી : મોરબી જિલ્લામાં 16 ઓગસ્ટની રાત્રિથી વરસાદી માહોલ જામ્યો છે. ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. આજે બુધવારે બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં...

મેધપર ગામે રક્ષાબંધન નિમિત્તે યોજાયો અનોખો વૃક્ષારોપણ નો કાર્યક્રમ

માળિયા મીયાણા તાલુકાનુ સુલતાનપીર ની જગ્યાથી ઓળખાતુ આહિર સમાજનુ ગામ એટલે મેધપર ગામ આ ગામની એક ખાસિયત છે કે આ ગામમાં મોટાભાગના ઘરોમાં સરકારી...

માળીયાના ચીખલી નજીક ઘુડખરના મૃતદેહ તણાઈ આવ્યા

મોરબી: માળીયાના છેવાડાંના ચીખલી અંજીયાસરમાં બનાસનદીના પાણી ફરી વળતા અનેક ઘુડખરના મોત નીપજ્યા હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે જોકે રક્ષિત જાહેર કરાયેલા ઘુડખર...

અંતે માળીયા મામલતદાર કચેરીનું શહેરમાં જ સ્થળાંતર કરાવાનો નિર્ણય લેવાયો

મામલતદાર કચેરીને તેની પાછળના સરકારી ક્વાર્ટરમાં કામચલાઉ રૂપે શિફ્ટ કરાશે : ધારાસભ્ય મેરજાની સ્પષ્ટતા મોરબી : માળીયા મિયાણાની મામલતદાર કચેરી જર્જરિત થઈ ગઈ હોય આ...

જાણો.. ખરીફ પાકને વરસાદથી થયેલ નુકસાન અંગે રાજ્ય સરકારના સહાય પેકેજનો કેવી રીતે લાભ...

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ વિધાન ગૃહમાં જાહેર કર્યું રૂ. 3,700 કરોડનું સહાય પેકેજ મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે ચૌદમી વિધાનસભાના સાતમા...

જી-મેઈલ અને ગૂગલ ડ્રાઇવમાં ટેક્નિકલ ફોલ્ટ સર્જાતા યુઝર્સ થયા પરેશાન

Gmailમાં ક્ષતિ ઉદભવતા એટેચ ફાઇલ અપલોડ-ડાઉનલોડ કરવામાં લોકો પરેશાન મોરબી : ગૂગલની બે ખૂબ પ્રચલિત સર્વિસ જી-મેઈલ અને ગૂગલ ડ્રાઈવમાં સવારે 11 વાગ્યાની આસપાસ કોઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

જય…જય… ગરવી ગુજરાત ! સ્થાપના દિવસની શુભકામના પાઠવતા રાજ્યપાલ

ગુજરાત માત્ર પ્રદેશ નથી, એક આગવી સંસ્કૃતિ અને સંસ્કાર છે : આચાર્ય દેવવ્રતજી મોરબી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાતમાં અને ગુજરાત બહાર...

VACANCY : 30 ડિલિવરી બોયની ભરતી જાહેર

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફ્લિપકાર્ટ માટે મોરબી અને લાલપર વિસ્તારમાં પાર્સલ ડિલિવરી કરી શકે તેવા ઉત્સાહી 30 જેટલા ડિલિવરી બોયની વેકેન્સી જાહેર કરવામાં...

આજે ગુજરાત સ્થાપના દિવસ : લાંબો ડગલો મુંછો વાંકડી, શિરે પાઘડી રાતી, બોલ બોલતો...

વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો : ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડ્યું છે ગુજરાત રાજ્યની સ્થાપના સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે...

મોરબીના જલારામ મંદિરે તા.4ના રોજ વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

નવીનભાઈ અમરશીભાઈ રાચ્છ પરિવારના સહયોગથી યોજાશે કેમ્પ મોરબી : જાણીતી આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર- મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-...