મેધપર ગામે રક્ષાબંધન નિમિત્તે યોજાયો અનોખો વૃક્ષારોપણ નો કાર્યક્રમ

- text


માળિયા મીયાણા તાલુકાનુ સુલતાનપીર ની જગ્યાથી ઓળખાતુ આહિર સમાજનુ ગામ એટલે મેધપર ગામ આ ગામની એક ખાસિયત છે કે આ ગામમાં મોટાભાગના ઘરોમાં સરકારી કર્મચારીઓ છે અને સાક્ષરતામાં તાલુકા લેવલનુ ફસ્ટ ગામ તરીકે પણ ઓળખાય છે

મેધપર ગામના અને પોલીસ તરીકે ફરજ બજાવતા યુવાનોએ રક્ષાબંધન નિમિત્તે ફાળો એકત્રિત કરી પોતાના ગામના રસ્તાઓ ની બને તરફ પાંજરાઓ બનાવી વૃક્ષારોપણ કરી ગામની શોભામાં વધારો કરી અન્ય ગામના યુવાનોને પ્રેરણા પુરી પાડી હતી સાથો સાથ ચકલીના માળાઓ કૂંડાઓ લઇને પક્ષીઓની ચણ સહિતની કામગીરી અને તકેદારી રાખવા ગામના આહિર યુવા ગૃપે નિર્ધાર કર્યો હતો

- text

- text