VACANCY : 30 ડિલિવરી બોયની ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફ્લિપકાર્ટ માટે મોરબી અને લાલપર વિસ્તારમાં પાર્સલ ડિલિવરી કરી શકે તેવા ઉત્સાહી 30 જેટલા ડિલિવરી બોયની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયું છે.


ડિલિવરી બોય- 30
Education : 10/12 પાસ અથવા ફેઈલ
પગાર : 15,000-20,000

ઇન્ટરવ્યૂ તારીખ :
1 અને 2 મે

સરનામું : કામધેનુ પાર્ટી પ્લોટ સામે,
ઇલેક્ટ્રિક બાઈકના શો રૂમની બાજુમાં,
રાજકોટ- મોરબી હાઇવે
મો.નં.9673586844
મો.નં.6353043958