બેલા ગામે વરરાજા પણ લગ્ન કરીને સીધા પોહચ્યા મતદાન મથકે..

- text


મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માત્ર હાલ પોલીસની લોખડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ખાસ કરીને આજના દિવસે લગ્નના તાંતણે બંધાયેલા યુગલો લગ્ન મંડપથી સીધા મતદાન મથકે પહોંચીને મતદાન કરવાની પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે મોરબીના બેલા ગામે રહેતા વરજાગભાઈ ખેતાભાઈ રબારીના આજે લગ્ન યોજાયા હતા.આ યુવાન લગ્ન કર્યા બાદ સીધા પોતાના બેલા ગામે મતદાન મથકે પેટા ચૂંટણી માટે મતદાન કરવા પહોંચ્યા હતા અને મતદાન કરીને લોકશાહીની ગરિમાને દીપાવી હતી.

- text


મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ… મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો..(તાજા સમાચારની અપડેટ માટે લિંકને ખોલીને રિફ્રેશ કરવા વિનંતી..)

https://morbiupdate.com/election-special/

મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો..

https://www.facebook.com/morbiupdate

મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US

- text