હળવદ : ઇકો-છકડો વચ્ચેના અકસ્માતમાં મહિલાના મૃત્યુ અંગે ફરિયાદ નોંધાઈ 

હળવદ : હળવદ તાલુકાના નવા શીરોઇ નજીક ગત તા.9જૂનના રોજ ઇકો કાર અને છકડો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં રતનબેન લવજીભાઈ ચાવડા ઉ.60 રહે.રણજીતગઢ વાળાનું મૃત્યુ...

હળવદનો પિન્ટુ વરલીના આંકડા લેતા ઝડપાયો 

હળવદ : હળવદ પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરની હરીદર્શન ચોકડી નજીકથી આરોપી રાજેશભાઇ ઉર્ફે પિન્ટુ પ્રવિણભાઇ પરમાર, રહે.દંતેશ્વર દરવાજા હળવદ વાળાને જાહેરમાં વરલી મટકાનો...

હળવદમાં કરણી સેના અસરગ્રસ્તોની વ્હારે

હળવદ : રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે અસરગ્રસ્તો માટે ભોજન તૈયાર કરવાનો સેવાયજ્ઞ ચલાવવામાં...

હળવદના ધુળકોટ ગામે 200થી વધુ લોકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ 

હળવદ : બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે લેન્ડ થઈ ચૂક્યું છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી હજુ પણ ચાલુ છે. ત્યારે...

વાવાઝોડાની સ્થિતિ વચ્ચે કોંગ્રેસ અગ્રણી શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા હળવદમાં

સ્થળાંતરીત લોકોને કેશ ડોલ્સ ચૂકવાય અને પશુપાલકોને ફોરેસ્ટના ગોડાઉનમાંથી ઘાસચારો આપવાની શક્તિસિંહની માંગ મોરબી : વાવાઝોડાની સ્થિતિ વચ્ચારે શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા હળવદ પહોંચ્યા...

2થી4 દરમિયાન મોરબીમાં 6 મિમી વરસાદ નોંધાયો

હળવદ, વાંકાનેર, માળીયા, ટંકારામાં વરસાદી ઝાપટા સાથે ભારે પવન યથાવત મોરબી : મોરબીમાં આજે બપોરથી વાવઝોડાની અસર થઈ હોય એમ ધૂપછાવભર્યા વાતાવરણમાં સતત વરસાદી ઝાપટા...

હળવદમાં વાવાઝોડામાં શ્રીજી હોસ્પિટલ વિનામૂલ્યે તબીબી સેવા આપશે

હળવદ : મોરબી જિલ્લામા બીપોરજોય વાવઝોડાની આફત વચ્ચે હળવદમાં વાવાઝોડા દરમિયાન મેડિકલ સહિત ઇમરજન્સી તબીબી સેવાની જરૂર પડે તો માનવતા નિભાવવા શ્રીજી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ...

વાવાઝોડાની અસરતળે મોરબી, ટંકારા, માળીયા અને વાંકાનેરમાં વરસાદી ઝાપટા

મોરબી : મોરબીમાં આજે બીપોરજોય વાવઝોડાની અસરતળે અંધાધૂંધ પવન સાથે ભારે વરસાદી ઝાપટું પડી ગયું હતું. જો કે મોરબીની સાથે ટંકારા, માળીયા અને વાંકાનેરમાં...

વાવાઝોડાની પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી હળવદની બજારો બંધ રહેશે

આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય હળવદ : બિપોરજોય વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે. ત્યારે હળવદમાં આજે બપોરે 1 વાગ્યાથી વાવાઝોડાની પરિસ્થિતિ...

વાવઝોડા ઇફેક્ટ : હળવદમાં 60 વીજપોલ ધરાશાયી, 25 ફીડરો બંધ

પીજીવીસીએલની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરી હાલ 35 નવા વીજપોલ ઉભા કરી નાખ્યા, બંધ ફીડરોને શરૂ કરવાની કામગીરી ચાલુ હળવદ : હળવદમાં બીપોરજોય વાવઝોડાએ પીજીવીસીએલની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ટંકારાના આ મતદાન મથકને જોવા લાઇનો લાગશે! ગ્રામીણ સંસ્કૃતિની થીમ પર તૈયાર કરાયું

Tankara: લોકસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં...

મોરબી જિલ્લાના મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના

મોરબી જિલ્લામાં ૮૮૯ મતદાન મથકો ઉપર અંદાજીત ૪૪૦૦ કર્મચારીઓ ફરજ નિભાવશે મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લાની વિધાનસભાની...

Morbi: અંતે એ ઘડી આવી ગઇ! જિલ્લામાં 8.30 લાખ મતદારો કાલે ઉમેદવારોનું ભાવિ નક્કી...

Morbi: મોરબી સહિત ગુજરાતભરમાં આવતીકાલે તારીખ 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે મતદાન પ્રક્રિયાને લઈને મોરબી જિલ્લા ચૂંટણી તંત્રએ...

ગુરૂકૃપા માર્કેટિંગમાં પ્લાયવુડ અને ફર્નીચર માટેની તમામ એસેસરીઝ હોલસેલ ભાવે

10 વર્ષમાં હજારો ગ્રાહકોએ મેળવી છે સંતોષકારક સેવા : હોલસેલ ભાવે ક્વોલિટીવાળી પ્રોડક્ટ મેળવવાનું વિશ્વસનીય સ્થળ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્લાયવુડ અને ફર્નીચર માટેની...