હળવદ : ઇકો-છકડો વચ્ચેના અકસ્માતમાં મહિલાના મૃત્યુ અંગે ફરિયાદ નોંધાઈ 

- text


હળવદ : હળવદ તાલુકાના નવા શીરોઇ નજીક ગત તા.9જૂનના રોજ ઇકો કાર અને છકડો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં રતનબેન લવજીભાઈ ચાવડા ઉ.60 રહે.રણજીતગઢ વાળાનું મૃત્યુ નિપજતા તેમના પુત્ર સવજીભાઇ લવજીભાઇ ચાવડાએ છકડો રીક્ષા નંબર GJ-13-AT-5133ના ચાલક જગદીશભાઇ નરશીભાઇ ડાભી,રહે-સુદરગઢ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text