હળવદનો પિન્ટુ વરલીના આંકડા લેતા ઝડપાયો 

- text


હળવદ : હળવદ પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરની હરીદર્શન ચોકડી નજીકથી આરોપી રાજેશભાઇ ઉર્ફે પિન્ટુ પ્રવિણભાઇ પરમાર, રહે.દંતેશ્વર દરવાજા હળવદ વાળાને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 530 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text