ચરાડવામાં ઘરમાં ધમધમતી જુગાર કલબમાં હળવદ પોલીસના તીન એક્કા

મુન્નાના ઘરમાં જામેલી જુગારની મહેફિલમાં પોલીસ ત્રાટકતા વિજય, વસંત, યોગેશ અને રણછોડે મુઠ્ઠીઓ વાળી હળવદ : હળવદ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેકટરે તાલુકામાં જુગાર,દારૂ, ખનીજચોરી...

કીડી ગામના નદી કાંઠે જુગારનો પાટલો માંડનાર ત્રણ જુગારી ઝડપાયા : 6એ મુઠ્ઠીઓ વાળી

હળવદ પોલીસની રેઇડ દરમિયાન રૂ.19,300ની રોકડ કબ્જે લેવાઈ હળવદ : હળવદ તાલુકાના કીડી ગામના નદી કિનારે જુગારનો પાટલો શરૂ થયો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો...

હળવદના ચરાડવામાં કુહાડીના ઘા ઝીંકીને મર્ડર કરી લાશને સળગાવી દેવાઈ હતી, હત્યારાની ધરપકડ

  એલસીબી અને હળવદ પોલીસે બનાવનો ભેદ ઉકેલ્યો હળવદ : હળવદના ચરાડવા ગામે સળગેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલવામાં એલસીબી અને હળવદ પોલીસને સફળતા મળી...

તા.22મીએ વાંકાનેર હળવદ માર્કેટિંગ યાર્ડમા રજા જાહેર

હળવદ : આગામી તા. 22 જાન્યુઆરી, સોમવારના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના નવનિર્મિત મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય મોરબી તેમજ વાંકાનેર માર્કેટીંગ...

હળવદના વડનગરમાંથી ગુમ થયેલ વૃધ્ધની લાશ કેનાલમાંથી મળી

છેલ્લા બે દિવસમાં નર્મદા કેનાલમાં ડૂબી જવાના ત્રણ બનાવ સામે આવ્યા હળવદ : હળવદ શહેરના વડનગર વિસ્તારમાં રહેતા વૃધ્ધ ગઈકાલે ગુમ થયા બાદ તેમનો મૃતદેહ...

આંગડિયા પેઢીના કર્મચારીનો થેલો લઈ ગઠિયા હળવદ તરફ નાસી ગયાનું ખુલ્યું

બે ગઠિયા બસમાં અને એક ગઠિયો બાઇકમાં પાછળ આવતો હોવાનો ઘટસ્ફોટ, ત્રણેય મળી અંજામ આપ્યાનું બહાર આવ્યું મોરબી : માળીયા નજીક માધવ હોટેલ પાસે ચા...

જાણો.. મોરબી જિલ્લાના તમામ ડેમોની 4 વાગ્યા સુધીની સ્થિતિ

મોરબી : મોરબી જિલ્લામાં આવેલા ડેમોની 24 ઓગસ્ટ, સોમવારે બપોરે 4 વાગ્યાની સ્થિતિ નીચે મુજબ છે. 1. મચ્છુ-2 ડેમ, 67807 ક્યુસેકની જાવક, 12 દરવાજા 9...

હળવદના પીઆઇ સંદીપ ખાંભલાની બદલી : રાજકીય દબાણની ચર્ચા

થોડા દિવસો પહેલા સત્તાધારી પક્ષના અગ્રણીએ પીઆઇ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યા બાદ અચાનક બદલીથી ચર્ચાઓ જોર પકડ્યું હળવદ : હળવદની સરા ચોકડીએ થોડા...

ધનાળા ગામ નજીક અજાણ્યા વાહનની હડફેટે અજાણ્યા પુરુષનું મોત

હળવદ : હળવદ તાલુકાના ધનાળા ગામ નજીક અજાણ્યા વાહનની હડફેટે અજાણ્યા પુરુષનું મોત થયું છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી...

હળવદની સરા ચોકડી પાસે વિદેશી દારૂ સાથે બે ઝડપાયા 

હળવદ : હળવદની સરા ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને નીકળેલા આરોપી શેરમહમદ ઇબ્રાહીમભાઇ ભટ્ટી અને સદામ ગુલમહમદ ભટ્ટી રહે.ચરાડવા કે.ટી. મીલ પાસે તા-હળવદ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર દ્વારા સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે

11 મેના રોજ 21 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે મોરબી : મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા અને શ્રદ્ધાના પ્રતિકસમા શ્રી ધકકાવાળી મેલડી માતાજીના...

ગંદકીથી તોબા ! મોરબીના જુના બસ સ્ટેન્ડમાં નવું શૌચાલય બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડમાં જર્જરીત અને ગંદકીયુક્ત શૌચાલય બાબતે ટંકારાના વીરપર-મચ્છુ ગામના જાગૃત નાગરિક હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી...

A1 ગ્રેડ મેળવનાર નવયુગ સ્કૂલના હરિકૃષ્ણએ કહ્યું: આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ ફિલ્ડમાં જવું છે

કોટક હરિકૃષ્ણએ વિજ્ઞાન પ્રવાહમાં મળેલી સફળતાનાં સુત્રો જણાવ્યાં https://youtu.be/ccIZ7SGJ24I?si=ajjlLWxGxNNtyH_s મોરબી : આજે ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન...

વાંકાનેરના માધવ TVS માં અખાત્રીજ સ્પે. ઓફર્સ : ટુ વ્હીલર ઉપર 5,000નું મહા ડિસ્કાઉન્ટ

  રૂ.5,000 ડિસ્કાઉન્ટ અને કોઈ પણ તમારું જૂનું વાહન આપી જાવ અને નવું વાહન લઈ જાવ, ઉપરાંત ઓછું ડાઉનપેમેન્ટ અને ઓછું વ્યાજ સહિતના અનેકવિધ ફાયદાઓ,...