વાંકાનેરમાં આવતીકાલે મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતિ નિમિત્તે મહારેલી તેમજ લોકડાયરાનું આયોજન

વાંકાનેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એકલિંગજીસેના દ્વારા મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતિ નિમિત્તે મહારેલી તેમજ લોકડાયરાનુ આયોજન કરવામાં આવ્યું છેઆવતીકાલે સવારે ૯ કલાકે...

વાંકાનેરમાં ખેતીની સિઝન પુરી થયા બાદ પાણી ચોરો ઉપર ત્રાટક્યું પાણી પુરવઠા તંત્ર

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૪૦ જગ્યાએ પાણી ચોરી પકડાઇ : ખેડૂતો પર પોલીસ ફરિયાદ : ઉદ્યોગકારોને છૂટોદોર આ વર્ષે અપુરતા વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં ઠેર...

વાંકાનેરના પલાસ ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેરના પલાસ ગામે યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર...

માટેલની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ધો.8ની છાત્રાઓને ભાવભેર વિદાય અપાઈ

 ધો.8ની વિધાર્થીનીઓને આગળ અભ્યાસ માટે મોડેલ સ્કૂલમાં પ્રવેશ આપવાની કાર્યવાહી કરાઈવાંકાનેર : વાંકાનેરના માટેલ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી વિધાલયની ધો.8ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારોહ યોજાયો...

વાંકાનેર પાસે કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં વૃદ્ધનું મોત

 વાંકાનેર : વાંકાનેર નજીક કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઈકસવાર વૃદ્ધનું મોત નીપજ્યું હતું.આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ચોટીલાની સરકારી હોસ્પિટલ...

વાંકાનેરમાં અકસ્માતમાં વિમાનું વળતર મેળવવા પોલીસને ઉધા ચશ્મા પહેરાવનાર 6 સામે ગુનો નોંધાયો

વાંકાનેર પોલીસે ખુદ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવીવાંકાનેર : વાંકાનેર પાસેના અકસ્માતના કેસમાં વિમાનો આર્થિક લાભ લેવા માટે ખોટા પુરાવા ઉભા કર્યા હોવાનું ધ્યાને આવતા...

વાંકાનેર: અકસ્માતમાં મૃત્યુ પામેલ દીધલીયાના ખેડુત પરિવારને રૂ.૧૦ લાખનો ચેક અર્પણ

વાંકાનેર: દીધલીયા ગામના વતની હુશેનભાઇ અમીભાઇ શેરસીયાનું ગત તા ૩૧/૦૧/૨૦૧૯ ના રોજ ધ્રોલ ગામેથી કપડાની ખરીદી કરી સી એન જી રીક્ષામાં પરત આવતા હતા....

વાંકાનેર પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણીમાં સિપાઈ મહમદ હનીફભાઈની ટિમ વિજેતા

મોરબી : વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખની ચૂંટણી આજે તારીખ 4ને શનિવારે લોકશાહી ઢબે કરવામાં આવી હતી, જેમાં સિપાઈ મહમદ હનિફભાઈની ટીમ વિજયી...

વાંકાનેર : મનગમતી સરકારી નોકરી ન મળતા વીંછીયાના યુવાનનો આપઘાત

વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામ નજીક ટ્રેન હેઠળ ઝપલાવીને વીંછીયાના યુવાને આપઘાત કરી લીધો હતો.આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનને મનગમતી સરકારી નોકરી...

વાંકાનેરના જાલસીકા ગામે હોલ માતાજીના મંદિર નવરંગો માંડવો અને ભવ્ય સંતવાણીનું આયોજન

વૈશાખી બીજ મહોત્સવનું આયોજન : રાજભા ગઢવી અને મીરાબેન આહીર સંતવાણીની રમઝટ બોલાવશે વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે આવેલ સુપ્રસિદ્ધ હોલ માતાજીના મંદિરે વૈશાખી બીજ મહોત્સવની...
86,128FansLike
145FollowersFollow
344FollowersFollow
6,454SubscribersSubscribe

મોરબીમાં રેકડીધારકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા કલેકટરને રજુઆત

વારંવાર ટ્રાફિકના અડચણરૂપ રેકડીઓને હટાવી દેવાતાં મુશ્કેલીમાં મુકાતો સામાન્ય વર્ગ : રેકડી ધારકની કલેકટરને રજુઆતમોરબી : મોરબીમાં સામાન્ય રેકડી ધારકોને વારંવાર માર્ગો પર ટ્રાફિકને...

મોરબી : નારણકા ગામે યોજાયો ગામનું ગૌરવ કાર્યક્રમ

મોરબી : નારણકા ગામે યોજાયો ગામનું ગૌરવ કાર્યક્રમમોરબી : મોરબી તાલુકાના નારણકા ગામે ગામ પ્રત્યેનો પ્રેમ ભાવ અને લાગણી વ્યક્તિની ગામ પ્રત્યેની ઓળખ ઉભી...

ટંકારા : શૈલેષ સગપરિયા દ્વારા શૈક્ષણિક માર્ગદર્શનનો સેમિનાર યોજાયો

ધોરણ 10 પછી યોગ્ય માર્ગદર્શનના અભાવે શ્રેષ્ઠ તક ચુકી જતા વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી સમાન સેમિનારમાં વાલીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યાટંકારા : એકવીસમી...

મોરબીની પારેખ શેરીમાં કુતરાના આંતકથી સ્થાનિકો ભયભીત

મોરબીની પારેખ શેરીમાં કુતરાના આંતકથી સ્થાનિકો ભયભીતકુતરાઓ વારંવાર કરડતા હોવાની ફરિયાદ : તંત્ર કુતરોને પકડવાની કાર્યવાહી કરે તેવી માંગમોરબી : મોરબીના ગ્રીનચોકમાં આવેલી પારેખશેરીમાં...