છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં પોણોથી દોઢ ઈંચ વરસાદ

- text


મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ વચ્ચે મોરબી જિલ્લામા પણ ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે, ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીમાં જિલ્લામાં પોણોથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. સવારે 6થી8મા મોરબી અને વાંકાનેરમાં વધુ 8 મીમી વરસાદ વરસ્યો છે.

મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ શનિવારે સવારે 6 વાગ્યાથી લઈ રવિવારે સવારે 6 વાગ્યા સુધીમા મોરબી જિલ્લામા માળીયા 21મીમી, મોરબી 34મીમી,

- text

ટંકારા 37મીમી,

વાંકાનેર 27મીમી અને

હળવદ 18મીમી વરસાદ વરસ્યો હતો.

આજે તા.23 રવિવારે સવારે 6થી 8મા વરસેલો વરસાદ

મોરબીમાં 08 મીમી

ટંકારામા 01 મીમી

વાંકાનેરમાં 08 મીમી

હળવદ, માળીયા- નીલ

- text