VACANCY : ચિરાયું હોસ્પિટલમાં સ્ટાફની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નવજાત શિશુઓ તથા બાળકોની ખ્યાતનામ હોસ્પિટલ એવી ચિરાયું હોસ્પિટલમાં સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ પર મોકલવા જણાવાયુ છે.


NICU સ્ટાફ
● PICU સ્ટાફ


ચિરાયું હોસ્પિટલ
વોડફોન સ્ટોરવાળી શેરી,
સાવસર પ્લોટ-15,
જનની હોસ્પિટલની બાજુમાં,
શનાળા રોડ, મોરબી
મો.નં.9844120904