Morbi: અદેપર પ્રા. શાળામાં વિદાય સમારંભ યોજાયો

- text


Morbi: આજરોજ શ્રી અદેપર પ્રાથમિક શાળા ખાતે ધોરણ 8નાં બાળકોનો શાળામાં અભ્યાસ પૂર્ણ થતાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

આ તકે શાળા સ્ટાફ પરિવાર તરફથી ધોરણ 8નાં બાળકોને આગળનાં અભ્યાસ અર્થે ટ્રાન્સપરન્ટ પેડ ભેટમાં આપવામાં આવ્યા હતા, તેમજ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત શાળા કક્ષાએ આપવામાં આવેલા ડિજિટલ સ્માર્ટ બોર્ડનો બાળકોના અભ્યાસ માટે શુભારંભ કરવામાં આવ્યો હતો.

- text

- text