શનિવારે રાત્રે 10થી 12માં મોરબીમાં પોણો ઇંચ અને ટંકારા, વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ

- text


હળવદમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો

મોરબી : સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો છે. જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે મોરબીમાં પણ રાત્રિના ધીમીધારે એકધારો વરસાદ વરસી રહ્યો છે.

- text

સરકારી તંત્રના જણાવ્યું મુજબ શનિવારની રાત્રિના 10 થી 12 વાગ્યા સુધીમાં મોરબીમાં 19 mm, ટંકારા 16 mm અને વાંકાનેરમાં 16 mm તેમજ હળવદમાં 10 mm જ્યારે માળિયા મિયાણામાં 03 mm વરસાદ નોંધાયો હતો.

નોંધ : 25 mmએ એક ઇંચ વરસાદ ગણાય

- text