VACANCY : મિટ્ટીડેકોરમાં માર્કેટીંગની 6 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વઘાસિયા ટોલનાકા પાસે ટેરાકોટા જારીનું મેન્યુફેક્ચરિંગ કરતા મિટ્ટીડેકોરમાં માર્કેટીંગ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● માર્કેટિંગ સ્ટાફ – 6
અનુભવ : 2 વર્ષ


( કોલ તથા મળવાનો સમય બપોરે 3થી 5)

મિટ્ટીડેકોર
8એ નેશનલ હાઇવે,
ટોલ પ્લાઝા પાસે,
વઘાસિયા, તા.વાંકાનેર
મો.નં.9737103333