સમયસર પૈસા ન મળતા સપ્લાયર્સોએ સીરામીક ફેક્ટરી બંધ કરાવી

હોબાળો મચતા પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડયોમોરબી-વાંકાનેર હાઇવે પર ઢુવા નજીક થોડા સમય પહેલા નવી શરૂ થયેલી સીરામીક કંપનીએ સપ્લાયર્સ સહિતના લેણદારોને બાકી...

માટેલ નજીક સિરામિક ફેકટરીમાં માટીની વિશાળકાય ટેન્ક ધડાકાભેર ફાટી, જુઓ વિડિઓ

સોલીજો સિરામિકનીમાટીની ટેન્ક ધડાકાભેર ફાટી હતી : અઠવાડિયા અગાઉની ઘટનાનો વિડીયો વાઇરલ વાંકાનેર : સીરામીક હબ મોરબીમાં ફેકટરીઓમાં અવાર નવાર નાના મોટા અકસ્માતો બનતા રહેછે...

મોરબી સિરામિક એસોશિએશનની મુખ્ય ત્રણ માંગ સ્વીકારતું ગુજરાત ગેસ

વિલંબિત ચુકવણી ચાર્જમાં રાહત : પ્લાન્ડ મેન્ટેનન્સની નોટિસ નો સમયગાળો સાત દિવસ કરાયો મોરબી : ગુજરાત ગેસ કંપનીના કમાઉ દીકરા જેવા મોરબીના સિરામિક ઉદ્યોગને સતત...

મોરબી સિરામિક ઉદ્યોગને વધુ એક ઝટકો ! ગલ્ફના દેશોમાં ટાઇલ્સ ઉપર એન્ટી ડમ્પીંગ ડયુટી...

મોરબીમાંથી ગલ્ફના દેશોમાં વર્ષે રૂ.8000 કરોડની નિકાસ થાય છે : મોરબીના ટોટલ નિકાસમાં ગલ્ફનો હિસ્સો 50 ટકા છે મોરબી : વૈશ્વિક મંદીના માહોલમાં નોટબંધી અને...

મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નોને લઈ મુખ્યમંત્રીની મુલાકાત લેતા હોદેદારો

સિરામિક એસોસિએશન પ્રમુખ અને આગેવાનો મુખ્યમંત્રી અને મંત્રી મંડળના સભ્યોને મળ્યામોરબી : સિરામિક હબ મોરબીના ઉધોગોને લાગતા પ્રશ્નોને લઈ આજે સિરામિક એસોશિએશનના હોદેદારો મુખ્યમંત્રી...

ઇન્ડોનેશીયામાં ધૂમ મચાવતી મોરબીની સિરામિક પ્રોડકટ

મેક્સિકો બાદ ઇન્ડોનેશિયામાં પણ ભારતની બોલબાલા મોરબી : મેક્સિકોમાં ધૂમ માચાવ્યા બાદ મોરબી સિરામીક ઉધોગકારો દ્વારા પોતાની સિરામીક પ્રોડકટનુ એક્ઝિબિશન ઇન્ડોનેશિયા ખાતે યોજવામાં આવ્યું છે...

આનંદો ! મોરબીના સિરામિક નિકાસકારોના અટવાયેલા રૂ. ૧૦૦ કરોડ છુટા થશે

સાંસદ મોહનભાઇ કુંડારીયા અને સિરામિક એસો. પ્રમુખ નિલેશ જેતપરિયાના પ્રયાસો ફળ્યા : એચએસ કોડ બદલાતા સર્જાયેલી મડાગાંઠને કારણે પેમેન્ટ અટક્યા હતા મોરબી : ટાઇલ્સના એચએસ...

મોરબીમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આડેધડ ફટકારાતા દંડ મામલે ગાંધીનગર દોડી જતા સીરામીક ઉદ્યોગપતિઓ

ડસ્ટીંગ અને પોન્ડના સેમ્પલ લેવાને બદલે મનઘડંત દંડ : નવા ગેસીફાયરમાં ટ્રાયલ રનની પ્રથા પણ દૂર કરવા પણ રજુઆત મોરબી : છેલ્લા થોડા સમયથી ગુજરાત...

ભાષા, વિઝા, ટ્રાવેલિંગ સહિતની મુશ્કેલી વચ્ચે પણ વિદેશમાં ઝંડો ગાળતા મોરબીના ઉદ્યોગકારો

ઉદ્યોગકારોની ઘગશને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વના બીજા નંબરે : જેતપરિયા મોરબી : હાલમાં લેટિન અમેરિકાના મેક્સિકોમાં સિઆક એક્સપોમાં મોરબીના ૨૦ જેટલા ઉદ્યોગપતિઓ પોતાની બેનમૂન...

અમેરિકાના સિઆક એક્સપોમાં ટોરસ ટાઇલ્સ છવાયું

ટોરસ ટાઇલ્સ પ્રા.લિમિટેડના ડિસ્પ્લેમાં અદભુત ડિઝાઈનર ટાઇલ્સ કલેક્શન નિહાળી ઇન્ડીયન એમ્બેસડર મુક્તેશ પરદેશી અભિભૂતમોરબી : લેટિન અમેરિકાના મેક્સિકોમાં યોજાયેલ સિઆક એક્સપોમાં મોરબીની ૨૦થી વધુ...
70,668FansLike
131FollowersFollow
344FollowersFollow
3,785SubscribersSubscribe

મોરબી : વૃદ્ધ ગુમ થયેલ છે

મોરબી : મોરબીના સામાંકાંઠે મયુર સોસાયટીમાં રહેતા વૃદ્ધ જ્યંતીલાલ નર્મદાશંકર ત્રિવેદી આજે સવારે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયેલ છે. તેમને ભૂલી જવાની આદત છે....

મોરબીનું ગૌરવ : મિત રવેશિયાનું સુપ્રીમ કોર્ટમાં એક મહિનાની ઇન્ટર્નશીપ માટે સિલેકશન

ગુજરાતમાંથી માત્ર બે જ એલએલબીના છાત્રની પસંદગી થઈ હતી : સુપ્રીમ કોર્ટના હિયરિંગ અને ડ્રાફટિંગ વિશે જ્ઞાન મેળવ્યું મોરબી : મોરબીના મિત રવેશિયાએ સુપ્રીમ કોર્ટમાં...

માળિયા ઉચાપત કેસમાં તત્કાલીન ચીફ ઓફિસર અને કોન્ટ્રાકટરની જામીન અરજી રદ 

તત્કાલિન મામલતદારે ચીફ ઓફિસરના ૨૨ દિવસના ચાર્જમાં ૮ શખ્સો સાથે મળીને રૂ. ૧.૦૮ કરોડના કરેલા કૌભાંડમાં કોર્ટે જામીન અરજી ફગાવીમાળિયા : સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાજેલા...

મોરબી: સરોજબેન રજનીકાંત જોશીનું અવસાન

મોરબી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મૂળ અનિડા ભાલોડી હાલ વિરપર મચ્છુ સરોજબેન રજનીકાંત જોશી તે રજનીકાંત હરિલાલ જોશીના ધર્મપત્નીનું તા.16ના રોજ અવસાન થયું છે.સદગતનું...