2500 કરોડથી વધુના રોકાણ સાથે આવે છે નવી 30થી 40 સીરામીક કંપની
ચાઇના સામે વિશ્વની નારાજગીનો મોરબી સીરામીક ઉદ્યોગને સીધો ફાયદો : રોજગારી અને વિદેશી હૂંડિયામણમાં થશે વધારો
પ્રત્યેક કંપની રૂપિયા ૫૦થી ૧૦૦ કરોડના આધુનિક ટેકનોલોજીના પ્લાન્ટ...
20% ઉછાળા સાથે ટાઇલ્સ એક્સપોર્ટમાં આગઝરતી તેજી
નોટબંધી, જીએસટી બાદ ઠપ્પ થયેલ સિરામિક ઉદ્યોગ માટે કોરોના મહામારીએ તેજીનું વાવાઝોડું ફુક્યું : આ વર્ષે 15 હજાર કરોડના ટર્નઓવરની આશા
મોરબી : વૈશ્વિક મહામારી...
મોરબીના ઓપેક સિરામીક્સ દ્વારા ઝીરકોનીયમના ઓક્ટોબર માસના ભાવ જાહેર, બે માર્કેટિંગ મેનેજરની વેકેન્સી
મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઓપેક સિરામિક્સ દ્વારા ઝીરકોનીયમના ઓક્ટોબર માસના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. સાથે બે નવા માર્કેટિંગ મેનેજરની વેકેન્સી પણ જાહેર...
જીએસટી વિભાગને સોંપાયેલી કોરોનાની કામગીરીથી વેપારીઓ પરેશાન : સીરામીક એસોસિએશન
જીએસટી વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓ કોરોના સર્વેની કામગીરીમાં રોકાયેલા હોય જીએસટી વિભાગની કામગીરી ખોરવાઇ
મોરબી : કોરોના સંબંધી કામગીરીમાં જીએસટી વિભાગના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવતા જીએસટી...
મોરબી સીરામીક એસોસીએશન દ્વારા ઉદ્યોગકારોને એક્સપોર્ટ અંગે માર્ગદર્શન આપવા વેબિનારનું આયોજન
મોરબી : કોરોના મહામારીને કારણે વિશ્વના અનેક દેશમાં લોકડાઉન વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા હતા. જો કે હવે વેપાર ધંધા ફરી ધમધમવા લાગ્યા છે...
ફ્રોડ કરતી પાર્ટીઓ પાસેથી વસૂલી કરવા સીરામીક ઉદ્યોગકારોનો નવતર પ્રયોગ
સીરામીક ઉદ્યોગકારોએ વોટ્સએપ ગ્રુપ બનાવી ફ્રોડ પાર્ટીઓ પાસેથી શરૂ કરી ઉઘરાણીની વસૂલી
કઈ કઈ પાર્ટી નાણાં ચુકવવામાં ગલ્લા-તલ્લા કરે છે એ સહુ જાણી શકે છે
આબરૂ...
મોરબી : સીરામીક ઝોન સરતાનપર રોડ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માતથી ટ્રાફિકજામ
અકસ્માતને પગલે બન્ને ટ્રક રોડ વચ્ચોવચ ફસાતા 2 કલાકથી ટ્રાફિકજામમાં અનેક વાહનો અટવાયા
મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા સરતાન પર રોડ ઉપર આજે બે...
મોરબી સિરામિકને હવે બિસ્માર રોડ રસ્તાનું ગ્રહણ : એક્સપોર્ટમાં ડેમેજ ટાઇલ્સની અઢળક ફરિયાદ મળવાની...
મુન્દ્રા સુધીનો હાઇવે ખખડધજ બનતા કંડલા સુધી કન્ટેઇનર પહોંચે તે પૂર્વે ટાઇલ્સને ડેમેજ થતું હોવાની રાવ : હાઇવે રીપેર નહિ થાય તો સિરામિક ઉદ્યોગને...
ગુડ ન્યૂઝ ફોર સિરામિક : હવે ‘ડિઝાઇન ગુરૂ’ આપને ટાઇલ્સ ડિઝાઈનર આપશે ફ્રીમાં…
ફ્રેશ માર્બલની ખરીદી ઉપર સ્કેનીંગ કામ ફ્રી: માસ્ટર પંચ બનાવવા ઉપર 10 ડિઝાઈન ફ્રી
સિરામિક ટાઇલ્સ ઉત્પાદકોને સંતોષકારક સર્વિસ આપવાની નેમ
મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક...
સિરામિક ઉદ્યોગોને હવે ઘરઆંગણે જ મળશે ખ્યાતનામ સુકાસો બ્રાન્ડનું ગુણવત્તાયુકત ઝીરકોનીયમ
ઝીરકોનીયમ સેન્ડ, ઝીરકોનીયમ ફ્લોર અને ઝીરકોનીયમ સિલિકેટ સહિતની અનેકવિધ પ્રોડક્ટ ઉપલબ્ધ
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગોને હવે ઘરઆંગણે જ ખ્યાતનામ સૂકાસો બ્રાન્ડનું...