VACANCY : LIVENZA GRANITOમાં માર્કેટીંગ એક્ઝિક્યુટિવની ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ LIVENZA GRANITOમાં ડોમેસ્ટિક માર્કેટિંગની જ્ગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા અનુભવીઓને પોતાનું રિઝ્યૂમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


માર્કેટીંગ એક્ઝિક્યુટિવ (M/F)
અનુભવ : 2/3 વર્ષ


LIVENZA GRANITO
સર્વે નં.431, રંગપર,
જેતપર રોડ, મોરબી
પ્રિન્સ અઘારા
મો.નં. 9512636000