VACANCY : ACME સિરામિકમાં માર્કેટીંગની 5 જગ્યાઓ માટે બહેનોની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ ACME સિરામિકમાં માર્કેટિંગની 5 જગ્યાઓ માટે બહેનોની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ તથા ઇમેઇલ કરવા જણાવાયુ છે.


માર્કેટીંગ એક્ઝિક્યુટિવ – 5(F)
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ
અભ્યાસ : ગ્રેજ્યુએટ
સેલેરી : 10થી 35 હજાર
જોબ ટાઈમ : 9થી 6


ACME સિરામિક
G-28, શિરોમણી બિઝનેસ સેન્ટર,
લાલપર, મોરબી
ચિરાગ પટેલ
મો.નં.9586062277

ઇમેઇલ : [email protected]