ઓપેક સિરામિક્સ : ઝીરકોનીયમમાં ક્વોલિટીની ગેરેન્ટી, કિંમત પણ નીચી

28 વર્ષનો વિશ્વાસ : લેટેસ્ટ ટેકનોલોજીના યુઝ સાથે ડેવલપ કરેલી વિશેષ પ્રોડક્ટ્સ અપનાવો અને કોસ્ટ નીચી લઈ આવો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : 1994થી કાર્યરત ઓપેક સિરામિક્સ ઝીરકોનીયમ માટે સિરામિક જગતની પહેલી પસંદ છે. ડાયરેકટ મેકર પાસેથી સર્વિસ, ક્વોલિટી, કન્સીટન્સી, પ્રાઈઝ અને પેમેન્ટ ટર્મની સમસ્યા વગર ખરીદી કરો. શુ તમે હજુ સુધી અહીંના ઝીરકોનીયમનો વપરાશ કર્યો નથી ? તો એક વખત સેમ્પલ મંગાવી જુઓ, કાયમી ગ્રાહક બની જશો.

Opaque Ceramics Pvt Ltd, www.opaqueceramics.com

Zirconium – Brighters – 25% to
Light 1/C, 1/Cc, etc 40-45%

Shrawan Month Special Launch
Patta – 52% ZrO2
Zircon Patta

Standard C5 – 5 mic – 64% ZrO2

<1 mic Shwet (finest Zirocnium valuable in India)

Directors
Atit Mahesh Vora –
+919825070921
Nishant Mahesh Vora –
+919925040921

Ahmedabad Head office team for PO, Price, Samples
+91 9016805108
+91 7433865449

Available 24/7 – Impeccable Service levels