હોલી હે…રેડિયો સેન્ટરમાં હોમ એપ્લાયન્સીસ ઉપર 15 દિવસ રંગારંગ ઓફર્સ

 

●Ac 38990વાળું -29990માં (1.5ton 3*)
●Freez 28990વાળું -20990માં (ડબલ ડોર)
●વોશિંગમશીન 17990વાળું -10990માં(7 kg )
●ઘરઘંટી-14990વાળી -11990માં (ઓટોમેટિક)
●સિંગલ ડોર ફ્રીઝ 15990વાળું -10990માં
●LED TV 14990વાળું -7990માં
રૂ.1 ડાઉન પેમેન્ટ ભરીને બજાજ અને HDBમાં 0% ફાઇનાન્સ ઉપર ખરીદી કરો, ક્રેડિટ કાર્ડ પર વધુ 20% સુધી ડિસ્કાઉન્ટ : એક્ષચેન્જમાં રૂ.5000 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં 1962થી કાર્યરત રેડિયો સેન્ટરમાં તા.17થી 31 માર્ચ સુધી ધૂળેટીની રંગારંગ ઓફર્સ મુકવામાં આવી છે. અહીં VOLTAS, Whirlpool, SAMSUNG, ONIDA, HAIER, F&D, LLOYD સહિતની કંપનીના LED ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એસી સહિતના હોમ એપ્લાયન્સીસ મળે છે.

અહીં ધમાકા એક્સચેન્જ તેમજ લોન મેળો ચાલી રહ્યો છે. ગરમીના ભાવ વધે તે પહેલાં ખરીદીનો અવસર મળી રહ્યો છે. નવા રૂપરંગ સાથેના ભવ્ય શોરૂમમાં એસી, ફ્રીઝ, એર કુલર, વોશિંગ મશીન, ઘરઘંટીની વિશાળ રેન્જ છે. અહીં Lloyd, IFB, BLUE STAR, VOLTAS, whirlpool, ONIDA, samsung સહિતની કંપનીના હોમ એપ્લાયન્સીસ મળે છે. આ ઉપરાંત આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણા માટેના ડીપ ફ્રીઝર તથા વિઝી કુલર પણ હાજરમાં મળશે.

સૌથી વ્યાજબી ભાવ અને સૈથી ઝડપી સર્વિસ એ જ રેડિયો સેન્ટરની ઓળખ છે. તો આજે જ ખરીદી કરવા પધારો.

રેડિયો સેન્ટર
ગેસ્ટ હાઉસ રોડ,
મોરબી
મો -8849404554
મો -9426221468