મોરબી – કોટા રાજસ્થાન વચ્ચે ફાલ્કન કાર્ગોનો નવો રૂટ શરૂ : ઝડપી પાર્સલ સર્વિસ

 

ચિપેસ્ટ રેટ : છેલ્લા 10 વર્ષથી નિયમિત રીતે જોડાયેલ 1000થી વધુ ઉદ્યોગો અને ટ્રેડર્સ જેવા સંતુષ્ટ ગ્રાહકો : મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશની ડેઇલી કાર્ગો સર્વિસ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફાલ્કન કાર્ગો દ્વારા મોરબીથી કોટા ( રાજસ્થાન) આ નવા રૂટ ઉપર સર્વિસ શરૂ થઈ ગઈ છે. જેથી હવે મોરબીથી કોટા બીજા જ દિવસે ગેરેન્ટી સાથે પાર્સલની ડિલિવરી કરી આપવામાં આવશે. તો આ સેવાનો લાભ જરૂર લ્યો.

મોરબીમાં સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર, સમર્પણ હોસ્પિટલની સામે ફાલ્કન કાર્ગો આવેલ છે. ફાસ્ટેસ્ટ સર્વિસ અને ચિપેસ્ટ રેટના સૂત્ર સાથે કાર્યરત ફાલ્કન કાર્ગો છેલ્લા 10 વર્ષથી ઘડિયાળ ઉદ્યોગ, સિરામિક ઉદ્યોગ, લેમીનેટ ઉદ્યોગ સહિતના નિયમિત 1000થી વધારે સંતુષ્ટ ગ્રાહક ધરાવે છે.

અહીંથી કોટા (રાજસ્થાન) ડેઇલી કાર્ગો સર્વિસ સાંજે 4 વાગ્યે શરૂ કરવામાં આવી છે. જે બીજા જ દિવસે પાર્સલની ડિલિવરી કરી આપે છે.

આ સાથે હાલ અહીં વાપી – નાગપુર – મુંબઈ – પુના –
બેંગલોર, હૈદરાબાદ, સતારા, કરાડ, ગોવા, સોલાપુર

એમપીમાં ઇન્દોર, જબલપુર, રીવા, ગ્વાલિયર, રાયપુર, ભોપાલ

રાજસ્થાનમા કોટા, ઉદયપુર, ભીલવાડા, અજમેર, જયપુર અને

ઉત્તરપ્રદેશમા ઝાંસી, કાનપુર, લખનઉ, ગોરખપુર, પ્રયાગરાજ, બનારસની સવારે 9 વાગ્યે પાર્સલ સર્વિસ શરૂ થાય છે.

તો આજથી જ અહીંની શ્રેષ્ઠ કાર્ગો સર્વિસનો લાભ લ્યો…

ફાલ્કન કાર્ગો
સમર્પણ હોસ્પિટલની સામે,
મહેન્દ્રનગર રોડ, મોરબી-2
મો.નં.9327055055

લોકેશન / એડ્રેસ માટે નીચેની લિંક ક્લિક કરો

https://www.google.com/maps/place/22%C2%B050’09.4%22N+70%C2%B051’13.3%22E/@22.8359556,70.851116,17z/data=!3m1!4b1!4m4!3m3!8m2!3d22.8359556!4d70.8536909?hl=en&entry=ttu