સિરામિક ઉદ્યોગને નેચરલ ડિઝાઇન મળશે ટનાટન : દેશનું સૌપ્રથમ અત્યાધુનિક સ્કેનિંગ મશીન સ્કેનટીલા સ્ટુડિયોમાં

ટાઇલ્સ માટેની કોઈ પણ પ્રકારની નેચરલ ડિઝાઇનની વર્લ્ડની બેસ્ટ હાઇરિઝોલ્યુશન સાથેની ફાઇલ મળી જશે, ઝડપી અને બેસ્ટ સર્વિસની ગેરેન્ટી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબીના સિરામિક ઉદ્યોગોને ટાઇલ્સની ટનાટન ડિઝાઇન મળશે. કારણકે સ્કેનટીલા સ્ટુડિયોમાં દેશનું સૌપ્રથમ અત્યાધુનિક સ્કેનિંગ મશીન કાર્યરત છે. જે કોઈ પણ ઓબ્જેક્ટની વર્લ્ડની બેસ્ટ હાઇરિઝોલ્યુશન ફાઇલ બનાવી આપે છે.

મોરબીમાં પીપળી રોડ ઉપર લોર્ડ્સ હોટેલની સામે શ્રદ્ધા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્કેનટીલા સ્ટુડિયો એલએલપી કાર્યરત છે. અહીં ભારતનું સૌપ્રથમ અત્યાધુનિક સ્કેનિંગ મશીન છે. સ્પેનથી ઈમ્પોર્ટ થયેલું આ સ્કેનિંગ મશીન કોઈ પણ પ્રકારના ઓબ્જેક્ટની એકદમ નેચરલ હાઈ રિઝોલ્યુશન ફાઇલ બનાવી આપે છે.

સિરામિક કંપનીમાં જ્યારે ઇટાલિયન માર્બલ, ઇમ્પોર્ટેડ ટાઇલ્સ, પંચ 3ડી જેવી ડિઝાઇન અથવા તો કોઈ પણ નેચરલ ઓબ્જેક્ટની ડિઝાઈનની ટાઇલ્સ બનાવવી હોય ત્યારે અહીંના સ્કેનિંગ મશીન દ્વારા એ ડિઝાઇન ઓબ્જેક્ટને સ્કેન કરીને આપવામાં આવશે. વધુમાં અહીંથી લેમીનેટ ઇન્ડસ્ટ્રીઝ અને ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝને લગતા ડિઝાઈનના તમામ પ્રકારના કામ કરી આપવામાં આવશે. તો આજે જ સંપર્ક કરો.


સ્કેનટીલા સ્ટુડિયો LLP

પ્લોટ નંબર -21, 

શ્રદ્ધા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ

લોર્ડ્સ હોટેલની સામે, 

પીપળી રોડ, મોરબી

‪મો.નં.9925703030‬

ઇમેઇલ : [email protected]