મોરબી જિલ્લામાં ધોરણ 12ના ઈતિહાસના પેપરમાં 2 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાં આજે લેવાયેલ ધોરણ 12ના ઈતિહાસના પેપરમાં કુલ 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

- text

આજે 14 માર્ચના રોજ ધોરણ 12નું ઈતિહાસનું પેપર લેવાયું હતું જેમાં ગુજરાતી માધ્યમમાં કૂલ 179 પરીક્ષાર્થીઓમાંથી 177 હાજર રહ્યા હતા અને 2 ગેરહાજર રહ્યા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમાં 1 વિદ્યાર્થી હાજર રહ્યો હતો. આમ કૂલ 180 વિદ્યાર્થીમાંથી 178 હાજર અને 2 ગેરહાજર રહ્યા હતા.

- text