રૂપાલા હટાવો : વાંકાનેરના ખેરવા ગામે ભાજપના નેતાઓને પ્રવેશબંધી

વાંકાનેર : ક્ષત્રિય સમાજ અને રાજપુત સમાજ પરસોત્તમ રૂપાલાની લોકસભા બેઠકની ટિકિટ રદ કરવા અડગ છે. ઠેર ઠેર રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે...

તા.10થી 12 એપ્રિલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ઈદ નિમિત્તે બંધ રહેશે

વાંકાનેર : તારીખ 10 એપ્રિલ થી 12 એપ્રિલ સુધી ઈદના તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા દલાલભાઈઓ,...

વાંકાનેરની જેપુર શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પાસ કરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાની જેપુર પ્રાથમિક શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરીને શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. જેપુર પ્રાથમિક શાળામાં...

વાંકાનેરમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી ચા નો ચમચો ફટકરાયો

વાંકાનેર : વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક યુવાનને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ત્રણ શખ્સોએ હુમલો કરી કપાળમાં ચા બનાવવાનો ચમચો ફટકારી...

Wakaner: ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાને હટવાની માંગ સાથે જુની કલાવડી ગામમાં બેનરો લાગયા

વાંકાનેર : પરસોત્તમ રૂપાલાએ રાજા-રજવાડાઓને લઈને કરેલા નિવેદન બાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વાંકાનેર તાલુકાના જુની...

Wankaner: મહિકાની જે.પી. હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓને મતદાનના અંગે જાગૃત કરાયા

Wankaner: લોકસભા સામાન્ય ચૂંટણી  ૨૦૨૪ અન્વયે ૧૦ - રાજકોટ સંસદીય મત વિસ્તારના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના નેતૃત્વમાં તથા સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ...

મારી લચ્છીની લારી આડે ગાડી કેમ પાર્ક કરી ? વાંકાનેરમાં યુવાનને ધોકાવી નાખ્યો

વાંકાનેર : વાંકાનેરના પુલ દરવાજા ચોક નજીક મહેમાનને તેડવા માટે ગાડી લઈને ઉભેલા યુવાનને તે મારી લચ્છીની લારી આડે કાર કેમ રાખી કહી ચાર...

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક દેશી દારૂ ભરેલું વાહન પકડાયું

વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર જીનપરા જકાતનાકા નજીકથી પોલીસે સુપરકેરી વાહનમાં દેશી દારૂની હેરફેર કરી રહેલા રાજકોટના આરોપી વીકી બટુકભાઈ સોલંકી અને ભરતભાઇ હરિભાઈ...

દમણ ટુ રાજકોટ ! વિદેશી દારૂ રાજકોટ પહોંચે તે પહેલા જ મોરબી એલસીબી ટીમે...

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી દારૂ, બિયરનો જંગી જથ્થો પકડાયો, 24 લાખનો મુદામાલ પકડાયો મોરબી : મોરબી એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી દમણથી રાજકોટ જઈ...

વાંકાનેરના કોટડાનાયાણી ગામે વાડીમાં ધમધમતું જુગારધામ પકડાયું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામેથી પોલીસે બાતમીને આધારે વાડીમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ જુગાર રમવા આવેલા શખ્સોને ઝડપી લીધા હતા. વાંકાનેર તાલુકાના કોટડા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હળવદ : યુવા અગ્રણીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા ફ્રી મેડિકલ કેમ્પમાં 350 દર્દીએ લાભ લીધો 

હળવદ : હળવદના સામાજિક કાર્યકર્તા, ગૌસેવક અને જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપન દવેના જન્મદિવસ નિમિત્તે આયુષ હોસ્પિટલ મોરબીના સહયોગ થી ફ્રી મેગા મેડિકલ કેમ્પનું...

Morbi: નવયુગ ઍકેડેમી દ્વારા પોલીસ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો 

મોરબી: ખૂબ વિશાળ સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે પરીક્ષાની તૈયારી કરતાં મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓ માટે નવયુગ ઍકેડેમી દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં...

Morbi: જુના પુસ્તક એકત્રીકરણ સ્ટોલની આ રાજકીય આગેવાનોએ મુલાકાત લીધી 

મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...

મોરબી નજીક સિરામિક ફેકટરીના કેમ્પસમાં ટ્રક સળગ્યો

મોરબી : મોરબી નજીક રંગપર-બેલા પાસે કોયો સિરામિકના કેમ્પસમાં એક ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર...