વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક દેશી દારૂ ભરેલું વાહન પકડાયું

- text


વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર જીનપરા જકાતનાકા નજીકથી પોલીસે સુપરકેરી વાહનમાં દેશી દારૂની હેરફેર કરી રહેલા રાજકોટના આરોપી વીકી બટુકભાઈ સોલંકી અને ભરતભાઇ હરિભાઈ જાડેજાને 320 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 6400 તેમજ એક લાખનું વાહન મળી 1,06,400નો મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text