ટંકારાના ઓટાળા ગામની સીમમાં ટ્રેકટર હડફેટે બાળક ઇજાગ્રસ્ત

- text


ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળાથી જોધપર ગામ તરફ જતી સીમના રસ્તે આરોપી હરેશ શિવાભાઈ દેસાઈ નામના શખ્સે ફૂલ સ્પીડે અને ગફલતભરી રીતે પોતાનું ટ્રેકટર ચલાવી મૂળ દાહોદના રહેવાસી સાહિલ પર્વતભાઈ સંગોડ ઉ.8 નામના બાળકને હડફેટે લઈ બન્ને પગના પંજાના ભાગે ઇજાઓ પહોંચાડતા ટ્રેકટર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં સાહિલના પિતા પર્વતભાઈ સુનિયાભાઈ સંગોડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text