વાકાંનેર ખાતે તાલુકા કક્ષાનો આરોગ્ય મેળાને ખુલ્લો મુકતા જિલ્લા કલેક્ટર

વાકાંનેર તાલુકાના ૧૮૪૮ લાભાર્થીઓએ આરોગ્ય મેળાનો લાભ લીધો વાંકાનેર : સમગ્ર રાજ્યમાં તાલુકા દીઠ આરોગ્ય મેળાઓ યોજાઇ રહ્યા છે ત્યારે વાકાંનેર તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો...

વાંકાનેરના રાજસ્થળીમાં પારકી જમીન પચાવી પાડનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

રાજકોટમાં રહેવાસીની જમીન પચાવી પાડી પાંચ વર્ષથી કરાયો હતો કબજો વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામે રાજકોટના રહેવાસીની સાત વિઘા ખેતીની જમીન ઉપર કબજો જમાવી...

ગુંદાખડા પ્રાથમિક શાળામાં ધો.-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

વાંકાનેર : વાંકાનેરમાં ગુંદાખડા પ્રાથમિક શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકાની ગુંદાખડા શાળામાં ધોરણ-8 ના વિદ્યાર્થીઓનો તા.20-04-2022 ના રોજ વિદાય...

હાલો આપણું 20નું બંધ ! વાંકાનેર પોલીસના તીન એક્કા… ચાર મહિલા સહિત સાત જુગાર...

વાંકાનેરમાં સીટી સ્ટેશનરોડ વાંજાવાસ મચ્છુ નદી કાંઠે પોલીસે દરોડો પાડ્યો  વાંકાનેર : વાંકાનેર શહેરમાં સીટી સ્ટેશન રોડ ઉપર વાંજાવાસ મચ્છુ નદી કાંઠે પોલીસે દરોડો પાડી...

ટ્રકના છાંયડે બેઠેલા ગંગાબેન ઉપર ટાયર ફરી વળતા મૃત્યુ 

વાંકાનેર રાતાવીરડા ગામ તરફ જવાના રસ્તે બનેલી અરેરાટી જનક ઘટના  વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક ભિક્ષાવૃતિ કરી જીવનનિર્વાહ કરતા મકનસર ગામના વૃધ્ધા ટ્રકના છાંયડે...

વાંકાનેર ભલગામ નજીકથી બે બાઈક ચોરાયા

વાંકાનેર : ચોટીલા –રાજકોટ હાઇવે રોડ ઉપર વાંકાનેર તાલુકાના ભલગામ નજીક બુધ્ધવિહારના ખુલ્લા પાર્કિગમાંથી નારણભાઇ મુળજીભાઇ બથવાર રહે-મોટી મોલડીવાળાનું રૂપિયા 30 હજારની કિંમતનું હીરો...

વાંકાનેરના સમથેરવા ગામે રોડનું કામ નબળું થતું હોવાની રાવ

  વાંકાનેર : વાંકાનેરના સમથેરવા ગામે સીસી રોડ બનાવવાનું કામ મંજૂર થયું છે. પરંતુ આ કામ પ્લાન મુજબ કરવામાં આવતું નથી તેવી ગ્રામજનોની ફરિયાદ છે. આ...

વાંકાનેર તાલુકાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ‘આયુષ્યમાન ભારત’ની વર્ષગાંઠ ઉજવાઈ

વાંકાનેર : તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર હેઠળના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ચોથી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. વાંકાનેર તાલુકામાં આયુષ્યમાન ભારત હેઠળ શરુ...

વાંકાનેર – મોરબી પોલીસે ખો -ખો રમત રમી ! વાહનચોર પકડવામાં કાંડ થયાની ચર્ચા

વલાસણ ગામમાં જનતાએ ચોરને પકડી વાંકાનેર પોલીસને સોંપ્યો : કાનૂની કાર્યવાહી કરવી ન પડે તે માટે ચોરને બારોબાર મોરબી પોલીસને હવાલે કરી દીધો વાંકાનેર: વાહનચોરી...

18 એપ્રિલ : જાણો.. વાંકાનેર માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

સૌથી વધુ વરિયાળી તથા સૌથી ઓછી તલ આવક : બાજરો અને જુવારનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ વાંકાનેર : વાંકાનેર માર્કેટ યાર્ડમાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય આંદોલનને લઈને સમાજના લોકોને તકેદારી રાખવા અપીલ 

રાજપૂત સમાજની બદનામી થાય તેવા કૃત્યો કરવાની અમુક હિત શત્રુઓની તૈયારી હોવાની ભીતિ : સમાજના લોકોને શિસ્તબદ્ધ રહેવા તેમજ કાયદો હાથમાં ન લેવા અપીલ,...

નવલખી ગામે બુધવારે પાટાવાળી મેલડી માતાજીનો માંડવો

માળિયા (મી.) : માળિયા(મી.)ના નવલખી ગામે પાટાવાળી મેલડી માતાજીના મંદિરે તા.1મેને બુધવારના રોજ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે સવારે 10 વાગ્યાથી મહાપ્રસાદ પણ...

મકનસરમાં વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા બુધવારે રક્તદાન કેમ્પ

મોરબી : મકનસરના ગોકુલનગરમાં રેલવેસ્ટેશનની બાજુમાં વૃંદાવન સોસાયટીના વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ દ્વારા રાધેકૃષ્ણ તેમજ વરિયા માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તા.1 મેને...

હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન ક્ષત્રિય યુવાનોએ નોંધાવ્યો વિરોધ 

રૂપાલા અને ભાજપ વિરુદ્ધ નારેબાજી થતા બેઠક વિખેરાય ગઈ હળવદ : ભાજપ સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. ત્યારે હળવદના ઈંગોરાળા ગામે ભાજપના પ્રચાર દરમિયાન...