વાંકાનેર ભલગામ નજીકથી બે બાઈક ચોરાયા

- text


વાંકાનેર : ચોટીલા –રાજકોટ હાઇવે રોડ ઉપર વાંકાનેર તાલુકાના ભલગામ નજીક બુધ્ધવિહારના ખુલ્લા પાર્કિગમાંથી નારણભાઇ મુળજીભાઇ બથવાર રહે-મોટી મોલડીવાળાનું રૂપિયા 30 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર અને સાહેદ વિનોદભાઇ ગોરધનભાઇ બેડવાનુ 20 હજારની કિંમતનું સ્પેલન્ડર પ્લસ મોટર સાઇકલ અજાણ્યો ઈસમ ચોરી જતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવા પામી છે.

- text

- text