વાંકાનેરના ઘીયાવડ શાળામાં દિવાળી પર્વની ઉજવણી કરાઈ

ધોરણ - 3 થી 8ના બાળકોએ રંગોળી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો વાંકાનેર : વાંકાનેરના ઘીયાવડ પ્રા. શાળા CRC જુના કણકોટ માં દિવાળી પર્વની ઉજવણી કરવામાં...

વાંકાનેરના જેતપરડા નજીક સીરામીક ફેકટરીમાં લોડર હડફેટે શ્રમિકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા નજીક આવેલ સીબેલા સીરામીક ફેકટરીમાં રિવર્સમાં આવતા લોડર હડફેટે આવી જતા મૂળ મધ્યપ્રદેશ અને હાલ સીરામીક ફેકટરીના લેબર કવાટર્સમાં...

વાંકાનેરમાં પીએમ મોદીની વર્ચ્યુલી હાજરીમાં આયુષ્યમાનકાર્ડનું વિતરણ

વાંકાનેર : વાંકાનેર ખાતે આવેલ અમરસિહજી હાઇસ્કુલ ખાતે વડાપ્રઘાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુલી હાજરીમાં આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કાર્યક્રમ તાલુકા હેલ્થ...

વાંકાનેર સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને નાસ્તો – કપડાંનું વિતરણ

વાંકાનેર : દિવાળી નજીક આવી રહી છે ત્યારે જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર ખુશી લાવવાના પ્રયાસના ભાગરૂપે શ્રીમતી એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ ઘરેથી લાવેલા કપડાં...

એટ્રોસિટી કેસમાં વાંકાનેરના ધારાસભ્ય મહમદ ઝાવિદ પીરઝાદા સહીત પાંચનો નિર્દોષ છુટકારો

તીથવા ગામના પાણી પ્રશ્ને રજુઆત સમયે તત્કાલીન વાંકાનેર ટીડીઓને જાતિ પ્રત્યે અપમાનિત કરાતા નોંધાઈ હતી ફરિયાદ મોરબી : વાંકાનેર તાલુકાના તીથવા ગામના પાણી પ્રશ્ને તાલુકા...

વાંકાનેર સિટી પોલીસની સરાહનીય કામગીરી, ખોવાયેલ રૂપિયા મૂળ માલિકના પરત કર્યા

  વાંકાનેર: વાંકાનેર સિટી પોલીસના જવાનોએ માનવતા દાખવીને ખોવાયેલા રૂપિયા મૂળ માલિકને બોલાવીને પરત કર્યા છે. મોરબીના બંધુનગર ખાતે રહેતા અને સિરામિક કોન્ટ્રાક્ટર ભાવેશભાઈ જયંતીભાઈ કુકડીયાની...

કનાભાઈ તો બહુ ખારા, રોડ ઉપરથી લાકડા લેવાનું કહેનાર મુકેશભાઈને માર્યા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામની સીમમાં બાઈક લઈને પસાર થઈ રહેલા યુવાને રસ્તા ઉપર પડેલ લાકડાનો ઢગલો દૂર કરવા કહેતા આરોપી કનાભાઈએ મુકેશભાઈ...

સરતાનપર નજીક ગેસ ટેન્કર પલ્ટી જતા ડ્રાઇવરનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકના સરતાનપર નજીક ગેસ ભરેલું ટેન્કર ગોળાઈમાં પલ્ટી જતા ઉત્તરપ્રદેશના રહેવાસી ટેન્કર ડ્રાઇવરનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ...

સરપંચ સાથે કેમ ફરે છે કહી યુવાનને ચાર શખ્સોએ ધોકાવ્યો

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામનો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે દુકાન ધરાવતો યુવાન ગામના સરપંચ સાથે ફરતો હોય આજ ગામના ચાર યુવાનને સારું નહિ...

વાંકાનેરમાં બાઇકની ચોરી કરનાર ગેરેજવાળો ઝડપાયો

  વાંકાનેર : વાંકાનેરમાં ચોરી થયેલા બાઇકને સિટી પોલીસની ટીમે પોકેટ કોપની મદદથી શોધી કાઢી બાઇકની ચોરી કરનાર ગેરેજવાળા શખ્સની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો રોડ શો યોજાયો, ઠેર ઠેર સ્વાગત

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઈ જારીયાની આગેવાનીમાં આયોજન મોરબી : મોરબીમાં આજે મોરબી - કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનો રોડ-શો...

મેન્ટેનન્સના કારણે જૂના મોરબીના આ વિસ્તારોમાં કાલે બુધવારે વિજપુરવઠો બંધ રહેશે

મોરબી: શહેરમાં તારીખ 1 મે ને બુધવારના રોજ મેન્ટનન્સની કામગીરીને પગલે સીટી ફીડરના નીચે મુજબના વિસ્તારોમાં સવારે 7 વાગ્યા થી બપોરે 12 વાગ્યા સુધી...

ટંકારાના હીરાપર નજીક કાર પલટી જતા 2 ના મૃત્યુ

દ્વારકા દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો ટંકારા : ટંકારા તાલુકાના હિરાપર ગામના પાટીયા નજીક અલ્ટો કાર પલટી ખાઈ જતા દ્વારકા દર્શન કરી પરત...

સૌરાષ્ટ્રમાં 3 દિવસ યલો એલર્ટ જાહેર: હવામાન વિભાગની આગાહી

Morbi: ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસો માટે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર, ગીર-સોમનાથ અને કેન્દ્ર...