વાંકાનેરના જેતપરડા નજીક સીરામીક ફેકટરીમાં લોડર હડફેટે શ્રમિકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા નજીક આવેલ સીબેલા સીરામીક ફેકટરીમાં રિવર્સમાં આવતા લોડર હડફેટે આવી જતા મૂળ મધ્યપ્રદેશ અને હાલ સીરામીક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા પિન્ટુભાઈ રામજીભાઈ પટેલનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નિપજતા ફેકટરીના ભાગીદાર મલયભાઈ આદ્રોજાએ લોડર ચાલક જસમીન શાંતિલાલ ભલોડિયા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

- text