વાંકાનેરના જાલસીકામા દિવ્યાંગ મતદારે મતદાન કર્યું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસિકા ગામમાં રહેતા ડાંગર જેન્તીભાઇ મેણંદભાઈ (ઉંમર ૪૨ વષૅ) તેઓ દિવ્યાંગ છે, તેઓને પગમાં તકલીફ છે આમ છતાં તેમના ભત્રીજા...

મોરબીની મારૂતિ હોસ્પિટલ ખાતે 104 વર્ષના દાદીમાંનું સફળ ઓપરેશન

  પગ ઉપર 900 કિલોગ્રામ વજન પડવાના કિસ્સામાં ડો.યોગેશ પેથાપરાએ સફળ ઓપરેશન કર્યું મોરબી : સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં હાડકામાં ભાંગતૂટના કિસ્સામાં તબીબોને ખુબ જ સાવધાની રાખવી...

હળવદના મેરૂપરમાં સરકારી જમીન ઉપર કબ્જો કરનારા ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામે સરકારી જમીન ઉપર કબ્જો કરી ખેતી કરી આર્થિક ઉપાર્જન કરનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં...

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વાવાઝોડાને લઈને હેલ્પલાઇન નંબર જાહેર

મોરબી : મોરબી જિલ્લામાં આવનાર સંભવિત વાવાઝોડાને કારણે લોકોને ઉપયોગી થવા તેમજ મુશ્કેલ સમયમાં મદદરૂપ થવા માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા જીલ્લાના દરેક મંડલમાં...

બહેનોને બાળપણ યાદ આવી જશે : બાળવન ક્રીડાંગણ દ્વારા 25મીએ મહિલાઓનો રમત ગમત કેમ્પ

  બહેનોને ફિટ રાખવા સેવાકીય આયોજન : દરેક વર્ગની બહેનો વિનામૂલ્યે ભાગ લઈ શકશે : વિજેતા થનાર મહિલાઓને યોગ્ય પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાશે મોરબી ( પ્રમોશનલ...

મોરબીમા એક કારચાલક, ત્રણ બાઈકચાલક અને બે રાહદારીઓ પીધેલી હાલતમાં પકડાયા

વાંકાનેરમાં બે તેમજ માળીયા અને ટંકારામાં એક-એક પીધેલા ઝડપાયા : મોરબીમા દેશી દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત બે પકડાયા મોરબી : મોરબીમાં દારૂ પીધેલી...

મોરબીમાં જાન્યુઆરીમાં યોજાનારા યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાની તારીખો જાહેર

મોરબી : મોરબી યુવા જ્ઞાનોત્સવ સમિતિ દ્વારા આગામી તા. ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન પટેલ સમાજ વાડી, મોરબી ખાતે મોરબી યુવા જ્ઞાનોત્સવ – 2020નું આયોજન...

મોરબી : શુકનવંતી લાભપાંચમે બજારો પુનઃ ધમધમી ઉઠી

દિવાળીના મીની વેકેશનની રજાઓ માણીને ફરી વેપારીઓ રૂટિન વેપાર-ધંધામાં સક્રિય થયા : લાભપાંચમની શુકનવંતી બોણી કરીને વેપાર-ધંધાના શ્રીગણેશ કર્યા, નવા ધંધા-વેપારના શુભારંભ થયા મોરબી :...

નહેરુ ગેઇટની પ્રતિકૃતિ ભેટ આપી ડીવાયએસપીનું સન્માન

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અગાઉ પીઆઇ તરીકે ફરજ બજાવનાર આઈ.એમ. કોંઢીયાની તાજેતરમાં બઢતી સાથે બદલી કરવામાં આવી હતી. જેમાં તેઓને...

ભારે કરી ! મોરબી યાર્ડમાંથી તસ્કરો 4 લાખનું જીરું ચોરી ગયા

શનાળા માર્કેટિંગ યાર્ડના શેડમાં થયેલ ચોરી મામલે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી જિલ્લાને ધમરોળતી તસ્કર ટોળકી અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે નવતર પ્રકારની ચોરીમાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હમ કિસી સે કમ નહિ…. દિવ્યાંગ કર્મીઓ પણ આગવી કુનેહથી કરી રહ્યા છે બુથનું...

મોરબી : ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર ૨૭૯, ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર ૧૭૬ અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક નંબર ૯૫...

મોરબીની નીલકંઠ સ્કૂલ બૂથ પર મતદારો માટે શરબતની વ્યવસ્થા કરતા વિદ્યાર્થીઓ

મોરબી : મોરબી જિલ્લામાં આજ યોજાઇ રહેલા મતદાન દરમિયાન મતદારોને કોઈ અગવડ ન પડે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તો પ્રયાસ કરવામાં આવી...

મોરબી જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા/લોકસભા બેઠકમાં 5 વાગ્યા સુધીમાં આટલું મતદાન નોંધાયું

મોરબી : મોરબી જિલ્લામાં 4 લોકસભા બેઠકના મતદાર વિસ્તારો આવે છે. ત્યારે મોરબી જિલ્લા અને આજુબાજુના જિલ્લાના તાલુકામાં અને મોરબી જિલ્લા સાથે જોડાયેલા વિધાનસભા...

રાજકોટ બેઠકમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 54.29 ટકા મતદાન

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયા બાદ સાંજના 5 વાગ્યા સુધીમાં ટંકારા બેઠકમાં 59.21 ટકા, વાંકાનેર બેઠકમાં 57.47 ટકા,...