મોરબી જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા/લોકસભા બેઠકમાં 5 વાગ્યા સુધીમાં આટલું મતદાન નોંધાયું

- text


મોરબી : મોરબી જિલ્લામાં 4 લોકસભા બેઠકના મતદાર વિસ્તારો આવે છે. ત્યારે મોરબી જિલ્લા અને આજુબાજુના જિલ્લાના તાલુકામાં અને મોરબી જિલ્લા સાથે જોડાયેલા વિધાનસભા અને લોકસભામાં સાંજના 5 વાગ્યા સુધીમાં થયેલા મતદાનની વિગત

વિધાનસભા વિસ્તાર

65-મોરબી AC : 52.25%
66-ટંકારા AC : 59.21%
67-વાંકાનેર AC : 57.47%
64-ધાંગધ્રા AC : 47.67%
76-કાલાવડ AC : 53.78%

લોકસભા બેઠક

- text

કચ્છ PC : 48.96%
રાજકોટ PC : 54.29%
સુરેન્દ્રનગર PC: 49.19%
જામનગર PC : 52.36%

- text